આઇપીએલ 10 - હૈદરાબાદે દિલ્હીને 15 રનથી હરાવ્યુ!

Subscribe to Oneindia News

આઇપીએલ 10 સિઝનની આજે 21મી મેચ છે, જે દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનાર છે. હૈદ્રાબાદનાં ખચાખચ ભરેલા રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

IPL

Update: 

 • આઇપીએલ 10 21માં મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી ડેરડેવિલ્સને 15 રને હરાવ્યું હતું.
 • સનરાઇઝર્સ હૈદરાબાદનાં 192 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હી ડેરડેવિલ્સે 20 ઓવરમાં 5 વિકેટે 176 રન જ બનાવી શકી હતી.
 • દિલ્હી તરફથી શ્રેયસ અય્યરે  સૌથી વધુ 50 રને અણનમ રહ્યો હતો જ્યારે સંજુ સેમસએ 42 રન બનાવ્યા હતા.
 • હૈદરાબાદ તરફથી મોહમ્મદ સીરાજે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.
 • દિલ્હી ડેરડેવિલ્સને 5મી વિકેટ પડી.એન્જેલો મેથ્યુઝ 31 રને આઉટ થયો હતો.
 • સંજુ સેમસન 42 રન બનાવીને મોહમ્મદ સિરાજની ઓવરમાં આઉટ.
 • દિલ્હી ડેરડેવિલ્સને ચાથી વિકેટ પડી.
 • દિલ્હી ડેરડેવિલ્સને ત્રીજી વિકેટ પડી. રિષભ પંત 0 રને આઉટ થયો હતો.
 • દિલ્હી ડેરડેવિલ્સને બીજી વિકેટ પડી. કરૂણ નાયર 33 રને રન આઉટ થયો હતો.
 • સેમ બિલિંગ્સ 13 રનેમોહમ્મદ સિરાજની ઓવરમાં દિપક હુડ્ડાને દ્વરા કેચ આઉટ થયો હતો.
 • દિલ્હી ડેરડેવિલ્સને સેમ બિલિંગ્સનાં રૂપમાં પ્રથમ વિકેટ પડી હતી.
 • સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી ડેરડેવિલ્સને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.
 • આઇપીએલ 10ના 21મા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટે 191 રન બનાવ્યા હતા.
 • હૈદરાબાદ તરફથી કેન વિલિયમ્સનએ સૌથી વધુ 89 રન તેમજ શિખર ધવને 70 રન બનાવ્યા હતા. 
 • દિપક હુડ્ડા (9) અને હેનરિક્સ (12) રને નોટ આઉટ. 
 • દિલ્હી ડેરડેવિલ્સ તરફથી ક્રિસ મોરિસે તમામ 4વિકેટ લીધી હતી.
 • યુવરાજ સિંહ 3 રન મોરિસની ઓવરમાં આઉટ થયો હતો.
 • સનરાઇઝર્સ હૈદરાબાદની યુવરાજ સિંહના રૂપમાં ચોથી વિકેટ પડી.
 • શિખર ધવન 70 રન બનાવીને મોરિસની ઓવરમાં આઉટ થયો હતો.
 • સનરાઇઝર્સ હૈદરાબાદની ત્રીજી વિકેટ પડી.
 • કેન વિલિયમ્સન 89 રને મોરિસની ઓવરમાં શ્રેયસ અય્યરને દ્વારા કેચ આઉટ થયો હતો.
 • સનરાઇઝર્સ હૈદરાબાદની બીજી વિકેટ પડી.
 • ડેવિડ વોર્નર 4 રને ક્રિસ મોરિસની ઓવરમા અમિત મિશ્રા દ્વારા કેચ આઉટ થયો હતો.
 • સનરાઇઝર્સ હૈદરાબાદની ડેવિડ વોર્નરના રૂપમાં પ્રથમ વિકેટ પડી હતી.
 • સનરાઇઝર્સ હૈદ્રાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

સનરાઇઝર્સ હૈદ્રાબાદ : 

ડેવિડ વોર્નર (કેપ્ટન), શિખર ધવન, મોઇજેસ હેનરિક્સ, કેન વિલિયમ્સન, યુવરાજ સિંહ, દીપક હુડ્ડા, નમન ઓઝા, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, રાશિદ ખાન અને સિદ્ધાર્થ કૌલે

દિલ્હી ડેરડેવિલ્સ :

કરૂણ નાયર, સેમ બિલિંગ્સ, સંજૂ સેમસન, શ્રેયસ અય્યર, રિષભ પંત, જયંત યાદવ, ક્રિસ મોરિસ, પેટ કમિન્સ, અમિત મિશ્રા, ઝહિર ખાન (કેપ્ટન), એન્જેલો મેથ્યુઝ

English summary
IPL 2017 sunrisers hyderabad vs delhi daredevils 21st match live score.read here more.
Please Wait while comments are loading...