For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2019:આ એન્કર્સે પોતાની સ્ટાઈલ, હોટનેસથી દરેક સિઝનને બનાવી ગ્લેમરસ

ઈન્ડિયન પ્રીમિયર લીગ જેને આપણે આઈપીએલના નામથી ઓળખીએ છીએ. આ ટુર્નામેન્ટ દુનિયાભરમાં સૌથી વધુ ફોલો થતી ક્રિકેટ ટુર્નામેન્ટ છે.

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગ જેને આપણે આઈપીએલના નામથી ઓળખીએ છીએ. આ ટુર્નામેન્ટ દુનિયાભરમાં સૌથી વધુ ફોલો થતી ક્રિકેટ ટુર્નામેન્ટ છે. આ એક એવી ટુર્નામેન્ટ છે જ્યાં તમે બોલીવુડ સ્ટાર્સ પેન આર્મી, ઈન્ટરનેશનલ પ્લેયર્સ, ચિયર લીડર્સ અને ગ્લેમરસ હોટ એન્કરને એક સાથે જોઈ શકો છો. દરેક વખતે આઈપીએલમાં ફીમેલ એન્કર્સ એટ્રેક્શન બને છે.

એટલે સુધી કે મેચ જોવા આવતા લોકોમાંના કેટલાક તો આઈપીએલના એન્કરિંગને વધુ એન્જોય કરે છે. આજે અમે તમને આઈપીએલની અત્યાર સુધીની ટોપ અને હોટ ફિમેલ એન્કર્સ વિશે વાત કરીશું, જેણે પોતાની સ્ટાઈલ અને ફેશનથી દરેક સિઝનમાં ગ્લેમર ઉમેર્યું.

મંદિરા બેદી

મંદિરા બેદી

આઈપીએલમાં જ્યારે એન્કરિંગની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ યાદ આવે છે મંદિરા બેદીનું .મંદિરા એક સમયની ક્રિકેટની ગ્લેમરસ એન્કર હતી. IPLમાં ગ્લેમરસ અંદાજને ભાગ્યે જ કોઈ ક્રિકેટ ફેન ભૂલી શકે. બોલીવુડ એક્ટ્રેસ, ફેશન ડિઝાઈનર, ટેલિવિઝન પાર્ટનર અને મોડલ મંદિરા બેદી આઈપીએલની બે સિઝન હોસ્ટ કરી ચૂકી છે.

મંદિરા બેદી ક્રિકેટ શોમાં તો સાડીમાં દેખાતી હતી, પરંતુ ચર્ચા તેમની બોલ્ડ લૂકની છે. તે બેકલેસ અને સ્ટ્રિપ બ્લાઉઝને સાથે ક્રિકેટમાં ગ્લેમર લઈ આવ્યા. મંદિરા આઈપીએલ ઉપરાંત 2003, 2007ના ક્રિકેટ વર્લ્ડ કપ અને 2004 અને 2006માં ચેમ્પિયન ટ્રોફી પણ હોસ્ટ કરી ચૂકી છે.

કરિશ્મા કોટક

કરિશ્મા કોટક

બિગ બોઝ સિઝન 6ની કોન્ટેસ્ટન્ટ કરિશ્મા કોટક આઈપીએલની સૌથી હોટ એન્કર્સમાંની એક છે. 2013માં તે ક્રિકેટ લીગને હોસ્ટ કરી ચૂકી છે. આ ઉપરાંત કરિશ્મા 2006માં કિંગફિશર કેલેન્ડરમાં પણ ચમકી ચૂકી છે.

પલ્લવી શારદા

પલ્લવી શારદા

માય નેમ ઈઝ ખાન, હિરોઈન, બેશરમ, હવાઈઝાદા અને બેગમ ખાન જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી પલ્લવી શારદાએ 2016માં આઈપીએલની નવમી સિઝન હોસ્ટ કરી હતી.

અર્ચના વિજયા

અર્ચના વિજયા

આઈપીએલની સૌથી હોટેસ્ટ એન્કરમાં અર્ચનાનું નામ સામલે છે. અર્ચનાએ 2011થી 2015 સુધીની પાંચ સિઝન હોસ્ટ કરી છે.

શિબાની દાંડેકર

શિબાની દાંડેકર

જો આઈપીએલની સૌથી હોટેસ્ટ એન્કરની વાત કરીએ તો શિબાની દાંડેકરનું નામ જીભ પર સૌથી પહેલા આવે છે. શિબાની દરેક સિઝનમાં પોતાના લૂક અને સ્ટાઈલને કારણે જાણીતી રહી છે. ન્યૂોયર્કના અમેરિકન ટીવી શોમાં એન્કરિંગ કર્યા બાદ શિબાનીએ 2011 અને 2015માં આઈપીએલની પાંચ સિઝન હોસ્ટ કરી છે.

મયંતી લેન્ગર

મયંતી લેન્ગર

ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની અને મયંતી લેન્ગર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે. મયંતી બ્યુટી વિથ બ્રેઈનનું કોમ્બિનેશન છે. તે 2010 ફિફા વર્લડ્કપ, 2010 કોમનવેલ્થ ગેમ્સ, 2011 ક્રિકેટ વર્લ્ડ કપ, 2-15 ક્રિકેટ વર્લ્ડ કપ અને 2018ની આઈપીએલ હોસ્ટ કરી ચૂકી છે. 2019ની આઈપીએલમાં પણ મયંતી એ્કરિંગ કરે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2019 hottest female anchors of ipl season
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X