For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021 Schedule: 9 એપ્રિલથી શરૂ થશે ક્રિકેટનો મહાસંગ્રામ

IPL 2021 Schedule: 9 એપ્રિલથી શરૂ થશે ક્રિકેટનો મહાસંગ્રામ

|
Google Oneindia Gujarati News

રવિવારે આઈપીએલ ગવર્નિગ કાઉન્સિલે VIVO IPL 2021 Schedule જાહેર કરી દીધું છે. બે વર્ષ બાદ ભારતમાં ફરી આઈપીએલનો જંગ જામશે. આ વખતે અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ અને કોલકાતાના ગ્રાઉન્ડમાં મોટાભાગની મેચ રમાશે.

IPL 2021

9 એપ્રિલ 2021ના રોજ ચેન્નઈથી આઈપીએલની 14મી સિઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઓપનિંગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થશે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ- અમદાવાદ ખાતે પ્લેઑફ અને 30 મેના રોજ રમાનાર આઈપીએલની ફાઈનલ મેચ રમાશે. અમદાવાદનું આ સ્ટેડિયમ પહેલીવાર આઈપીએલ મેચનું સાક્ષી બનશે.

લિગ સ્ટેજ દરમ્યાન દરેક ટીમ ચાર વેન્યૂ પર મેચ રમશે. 56 લિગ મેચમાંથી ચેન્નઈ, મુંબઈ, કોલકાતા અને બેંગ્લોર 10 મેચ હોસ્ટ કરશે જ્યારે અમદાવાદ અને દિલ્હી 8-8 મેચ હોસ્ટ કરશે. આ વખતે કુલ 11 ડબલ હેડર મેચ રમાશે (સમય બપોરે 3.30) જ્યારે સાંજની ગેમ 7.30 વાગ્યે શરૂ થશે.

VIVO IPL 2021 Schedule

મેચ નં. તારીખ વેન્યૂ ટીમ
1 9 એપ્રિલ ચેન્નઈ MI vs RCB
2 10 એપ્રિલ મુંબઈ CSK vs DC
3 11 એપ્રિલ ચેન્નઈ SRH vs KKR
4 12 એપ્રિલ મુંબઈ RR vs PK
5 13 એપ્રિલ ચેન્નઈ KKR vs MI
6 14 એપ્રિલ ચેન્નઈ SRH vs RCB
7 15 એપ્રિલ મુંબઈ RR vs DC
8 16 એપ્રિલ મુંબઈ PK vs CSK
9 17 એપ્રિલ ચેન્નઈ MI VS SRH
10 18 એપ્રિલ ચેન્નઈ RCB vs KKR
11 18 એપ્રિલ મુંબઈ DC vs PK
12 19 એપ્રિલ મુંબઈ CSK vs RR
13 20 એપ્રિલ ચેન્નઈ DC vs MI
14 21 એપ્રિલ ચેન્નઈ PK vs SRH
15 21 એપ્રિલ મુંબઈ KKR vs CSK
16 22 એપ્રિલ મુંબઈ RCB vs RR
17 23 એપ્રિલ ચેન્નઈ PK vs MI
18 24 એપ્રિલ મુંબઈ RR vs KKR
19 25 એપ્રિલ મુંબઈ CSK vs RCB
20 25 એપ્રિલ ચેન્નઈ SRH vs DC
21 26 એપ્રિલ અમદાવાદ PK vs KKR
22 27 એપ્રિલ અમદાવાદ DC vs RCB
23 28 એપ્રિલ દિલ્હી CSK vs SRH
24 29 એપ્રિલ દિલ્હી MI vs RR
25 29 એપ્રિલ અમદાવાદ DC vs KKR
26 30 એપ્રિલ અમદાવાદ PK vs RCB
27 1 મે દિલ્હી MI vs CSK
28 2 મે દિલ્હી RR VS SRH
29 2 મે અમદાવાદ PK VS DC
30 3 મે અમદાવાદ KKR VS RCB
31 4 મે દિલ્હી SRH VS MI
32 5 મે દિલ્હી RR VS CSK
33 6 મે અમદાવાદ RCB VS PK
34 7 મે દિલ્હી SRH VS CSK
35 8 મે અમદાવાદ KKR VS DC
36 8 મે દિલ્હી RR VS MI
37 9 મે બેંગ્લોર CSK VS PK
38 9 મે કોલકાતા RCB VS CSK
39 10 મે બેંગ્લોર MI VS KKR
40 11 મે કોલકાતા DC VS RR
41 12 મે બેંગ્લોર CSK VS KKR
42 13 મે બેંગ્લોર MI VS PK
43 13 મે કોલકાતા SRH VS RR
44 14 મે કોલકાતા RCB VS DC
45 15 મે બેંગ્લોર KKR VS PK
46 16 મે કોલકાતા RR VS RCB
47 16 મે બેંગ્લોર CSK VS MI
48 17 મે કોલકાતા DC VS SRH
49 18 મે બેંગ્લોર KKR VS RR
50 19 મે બેંગ્લોર SRH VS PK
51 20 મે કોલકાતા RCB VS MI
52 21 મે બેંગ્લોર KKR VS SRH
53 21 મે કોલકાતા DC VS CSK
54 22 મે બેંગ્લોર PK VS RR
55 23 મે કોલકાતા MI VS DC
56 23 મે કોલકાતા RCB VS CSK

પ્લેઑફ બાદ 25મી મેના રોજ અમદાવાદ ખાતે ક્વૉલિફાયર રાઉન્ડ 1 રમાશે, 26મી મેના રોજ અમદાવાદ ખાતે એલિમિનેટર રાઉન્ડ રમાશે, 28મી મેના રોજ અમદાવાદ ખાતે ક્વૉલિફાયર 2 રાઉન્ડ રમાશે અને 30 મે 2021ના રોજ VIVO IPL FINAL MATCH રમાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2021 Schedule: Mumbai indians and RCB will play opening match OF IPL 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X