IPL 2023: કોહલી અને પન્ત પણ સામેલ હતા લાસ્ટ સિઝનમાં, ગઇ IPL 3 મોટા વિવાદ સામે આવ્યા હતા
આઇપીએલના ગયા સિઝનમાં અમુક વિવાદ જોવા મળ્યા હતા તેમાથી વિરાટ કોહલી અને ઋષભ પંત સાથે જોડાયેલા મામલો વધુ લાઇમ લાઇટમાં હતો
Controversies in IL 2023: આઇપીએલને વર્લ્ડમાં સૌથી સારી લીગ માનવામાં આવે છે. તેમા ક્વાલીટી ક્રિકેટ સિવાય સારી એવી કમાણી પણ ખેલાડી ઓ કરી શકે છે. મેદાન પર બેસ્ટ વર્તન કરનાર ખેલાડીને ફેયર પ્લે એવોર્ડથી સમ્માનિત પણ કરવામાં આવે છે. અમુક અવસર પર જોવા મળ્યુ છે, જ્યારે અમુક વિવાદ પણ આ લીગ સાથે જોડાયેલા છે. ગયા વર્ષે પણ આ લીગમાં અમુક વિવાદ જોવા મળ્યા હતા. રોમાચિત મોર્ચામાં ઘણી વાર અમ્પાયરના નિર્ણયનો ગુસ્સો અન્ય વસ્તુઓ પર નકીળતો હોય છે. ગયા વર્ષે ત્રણ મોટા વિવાદને અંહી સમાવેશ કરવામાં આવ્યા છે.

ઋષભ પંત ટીમ ખેલાડીયોને પરત બોલાવા લાગ્યો
દિલ્હી કૈપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના મુકાબલાના અંતિમ ઓવરમાં ડ્રામો જોવા મળ્યો હતો. નો બોલને લઇને વિવાદ થયો હતો. અંતિમ ઓવરમાં દિલ્હીને જીતવા માટે 36 રનની જરૂર હતી. રોવમેન પૉવેલે લગાતાર ત્રમ છક્કા માર્યા હતા. ઓબદ મેકોય બોલિગ કરતા રહ્યા હતા. ત્રીજી બોલ પર કમરથી ઉચી હતી. નો બોલ દેખાતો હતો. પોવેલે તેના વિશે અમ્પાયરને પુછ્યુ ક્રાઉડ પણ નો બોલ નો બોલ કહેવા લાગ્યુ હતુ . અમ્પાયરે નો બોલ નહોતો આપ્યો. ત્યારે પન્તે ખોલાડીયોએ પરત બોલાવી લીધા હતા. બાદમા દિલ્હીને હારનો સામનો કરવો પડ્યો હતો. પત્નને સજા પણ મળી હતી.

વિરાટ કોહલીને LBW આઉટ દેવાનો વિવાદ
મુંબઇ ઇન્ડિયસના સામેના મુકાબલામાં વિરાટ કોહલીને પગબાઘાએ આઉટ આપ્યો હતો. ત્રીજા અમ્પાયરે જોયુ કે, સ્પષ્ટ ના થઇ શક્યુ તો મેદાનમાં અણ્પાયરના નિર્ણયને કાયમ રાખવામાં આવ્યો હતો. કોહલીએ 36 બોલનો સામનો કર્યો હતો. 48 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. કોહલી પવેલિયનમાં આવ્યા બાદ ઘણા નિરાષ જોવા મળ્યા હતા. ફેન્સે પણ આ નિર્ણયને લઇને ઘણા સવાલ ઉભા કર્યા હતા. કોહલીને ગુસ્સો આવ્યો તેમએ બીગ સ્કીન તોડી નાખી હતી.

રિયાન પરાગ-હર્ષલ પટેલ વચ્ચે બોલાચાલી
સીજનના બીજા મુકાબલામાં આરસીબી અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઇ હતી. બંને ટીમોના ખેલાડી ડ્રેસિગ રૂમાં તરફ જઇ રહ્યા હતા ત્યારે રિયાન પરાગ અને હર્ષલ પટેલ વચ્ચે બબાલ થઇ હતી. પટેલબાદમાં રિયાન પરાગ તરફ ચાર્જ કરવા માટે જવા લાગ્યો હતો. અન્ય ખેલાડીઓએ તે બંનેને અલગ કર્યા હતા. મેચ બાદ બંને ખેલાડીઓએ હાથ પણ નહોતો મળાવ્યો. આમ ગેમ બાદ પણ બંનેની નારાજગી જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
