GT vs CSK: ક્વાલીફઆયર જીતીને ફાઇનલમાં જવા માટે મુકાબલો, જાણો કોણ ચેન્નઇ-ગજરાત ની પ્લેઇંગ 11
GT vs CSK: ચેન્નઇના ચેપૉક સ્ટેડિયમમાં આજે એક મહત્વનો મોટો મુકાબલો રમાશે જેમા ચેન્નઇ સુપર કિગ્સની ટીમ ગુજરાત ટાઇન્સ સામે રમશે. બંને ટીમો માટે આ મહત્વની મેચ છે. આ મુકાબલામાં જીત મેળવનાર ટીમ સીધા ફાઇનલમાં પ્રવેશ કરી શકશે.

અત્યાર સુધી રમાયેલી મેચોને જોઇએ તો બેટ્સમેનની બોલબાલા રહી છે. આ મુકાબલામાં પણ બેટિગ મહત્વની રહેશે. પરંતુ સ્પિનરો માટે મદદગાર પિચ પર બેટિગ કરવુ સરળ નહી હોય. જો કે ફ્રીજ પર સેટ થવા માટે રન બનાવા થોડા સરળ બની જશે. જો કે, પીચ પર સેટ થયા બાદ રન બાનાવુ થોડુ આસાન થશે. ચેન્નઇની પિચનો સ્વભાવ એવો જ રહ્યો છે.
ચેન્નઇ સુપર કિગ્સની બેટિગ લાઇનઅફ પર નજર કરીએ તો ઓપનિગ સ્લોટમાં ઋતુરાજ ગાયકવાડ અે ડેવોન કોનવેએ સારી રીતે પર્ફોમ કરી રહ્યા છે. ત્યાર બાદ શિવમ દુબે, રાયડુ, જાડેજા અને ધોની જેવા નામ છે. બોલિગમાં દિપક ચહર ે તુષાર દેશપાંડે પ્રભાવશાળી છે. સ્પિન વિભાગમાં જેડાજા અને મોઇન અલી છે. કહેવામાં આવે છે કે, આ એક મજબુત ટીમ છે.
ગુજરાતની બેટિગની જવાબદારી શુભમન ગિલ ઉપર છે. તે બે શતક મારી ચૂક્યો છે. આ સિવાય રિદ્ધિમાન સાહા અે ડેવિડ મિલર પણ છે. ખુદ કેપ્ટન હાર્દિક પંડ્યા પણ ધમાકો કરવામાં સક્ષમ છએ. બોલીગની વાત કરીએ તો મોહમદ સામી સૌથી ઉપર આવે છે. ટોપ વિકેટ ટેકર્સમાં તેમનુ નામ છે. રાશિદ ખાન સ્પિન વિભાગ સંભાળશે. ખુદ પંડ્યા પણ બોલિગ કરે છે. ગુજરાતની ટીમની બોલિગમાં ધાકડ દેખાઇ રહી છે.
ગુજરાત ટાઇટંસ રિદ્ધિમાન સાહા (વિકેટ કિપર), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા ( કેપ્ટન), સાઇ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ ટેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા યશ દયાલ,
ચેન્નઇ સુપર કિગ્સ: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અંજિંક્ય રહાણે, અંબાતી રાયડૂ, શિવમ દુબે, મોઇન અલી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન/ વિકેટકિપર), દિપક ચહર, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષ્ણા,












Click it and Unblock the Notifications
