IPL 2023: નિકેલસ પુરને ફટકારી સિઝનની ફાસ્ટેસ્ટ ફિફ્ટી, જીતની તરફ લખનૌ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ સોમવારે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની મેચ નંબર 15 માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે 212 રનનો વિશાળ સ્કોર પોસ્ટ કર્યો છે. કેએલ રાહુલે RCB સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં નિકોલસ પૂરને માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી છે. ડાબા હાથના બેટ્સમેને છ સિક્સર અને ચાર ફોર ફટકારી છે. તેણે રમતને તેમની તરફ ફેરવી દીધી હતી.













Click it and Unblock the Notifications
