For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Auction 2021 Live Updates: 292 ખેલાડી, 61 સ્લૉટ, આજે ચેન્નઈમાં થશે હરાજી

આઈપીએલ 2021 માટે હરાજી આજે 18 ફેબ્રુઆરીએ થવા જઈ રહી છે. આ હરાજીની પ્રક્રિયા બપોરે 3 વાગ્યાથી શરૂ થઈ જશે અને અહીં તમે આની સાથે જોડાયેલ બધી અપડેટ જાણી શકો છો.

|
Google Oneindia Gujarati News

IPL Auction 2021 Live Updates નવી દિલ્લીઃ આઈપીએલ 2021 માટે હરાજી આજે 18 ફેબ્રુઆરીએ થવા જઈ રહી છે. આ હરાજીની પ્રક્રિયા બપોરે 3 વાગ્યાથી શરૂ થઈ જશે અને અહીં તમે આની સાથે જોડાયેલ બધી અપડેટ જાણી શકો છો. આ વખતે ઑક્શન ચેન્નઈમાં આયોજિત કરવામાં આવી રહી છે. આ વખતે કુલ મળીને 292 ખેલાડીઓનો શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે જેમાં 164 ભારતીય, 125 ઓવરસીઝ ખેલાડી અને ત્રણ એસોસિએટ નેશન્સના ખેલાડી છે.

આઈપીએલ 2021 માટે કુલ ઉપલબ્ધ સ્લૉટ 61 છે. તમને જણાવી દઈએ કે આઈપીએલની હરાજી માટે દુનિયાભરમાંથી કુલ મળીને 1114 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. આ હરાજીનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ પર 1 અને સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી સાથે સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર સ્પોર્ટ્સ 3 એચડી પર કરવામાં આવશે. આનુ લાઈવ સ્ટ્રીમિંગ હૉટસ્ટાર પર જોઈ શકાય છે.

ipl auction

અટકળોની વિપરીત આ વખતની હરાજીમાં પણ મેગા ઑક્શન નથી. તેમછતાં ઘણા ચર્ચિત ખેલાડીઓ હાજર રહેશે જેમના પર નજર રહેશે. સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, ક્રિસ મૉરિસ, શાકિબ અલ હસન, આરોન ફિંચ, એલેકસ હેલ્સ, દાવિદ માલન, હરભજન સિંહ, જેસન રૉય, જે રિસર્ડસન, કાઈલ જૈમીસન એવા ખેલા઼ડી છે જે ઉત્સુકતા પેદા કરશે. જો કે અમુક મોટા નામોમાંથી મિચેલ સ્ટાર્ક, ટૉમ બેંટન અને જો રૂટ અમુક એવા છે જે ટુર્નામેન્ટથી બહાર છે.

હરાજીમાં સૌથી મોટી બેઝ પ્રાઈઝ 2 કરોડ ભારતીય રૂપિયાની છે જેમાં હરભજન સિંહ અને કેદાર જાધવ જેવા જૂના ધુરંધરોના નામ પણ શામેલ છે. આ ઉપરાંત 8 એવા ઓવરસીઝ ખેલાડી છે જે 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર છે - ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ, શાકિબ અલ હસન, મોઈન અલી, સેમ બિલિંગ્ઝ, લિયામ પ્લંકેટ, જેસન રૉય અને માર્ક વુડ. આ બધા સૂરમાઓ પર નજર રહેશે. જ્યારે 12 ખેલાડી એવા છે જેમની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રૂપિયા છે. આ યાદીમાં ઉમેશ યાદવ અને હનુમા વિહારી જેવા બે ભારતીય નામ છે. બાકી 11 ખેલાડી એવા છે જેમની બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયા છે.

Newest First Oldest First
6:27 PM, 18 Feb

50 લાખની બેસ પ્રાઈસ વાળા નવીન ઉલ હક અનસોલ્ડ
6:26 PM, 18 Feb

1 કરોડની બેસ પ્રાઈસ વાળા જેસન બેહરનડ્રોફ અનસોલ્ડ
6:26 PM, 18 Feb

50 લાખની બેસ પ્રાઈસ વાળા મિશેલ મેકલેન્ઘન અનસોલ્ડ
6:25 PM, 18 Feb

1 કરોડની બેસ પ્રાઈસ વાળા બિલી સ્ટેનલેક અનસોલ્ડ
6:24 PM, 18 Feb

50 લાખની બેસ પ્રાઈસ વાળા મોહિત શર્મા અનસોલ્ડ
6:24 PM, 18 Feb

50 લાખ રૂપિયાની બેસ પ્રાઈસ વાળા ઓશેન થોમસ અનસોલ્ડ
6:23 PM, 18 Feb

50 લાખની બેસ પ્રાઈસ વાળા વરુણ આરોન અનસોલ્ડ
6:22 PM, 18 Feb

1 કરોડની બેસ પ્રાઈસ વાળા મોઈસ હેનરિક્સને પંજાબ કિંગ્સે 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો
6:18 PM, 18 Feb

50 લાખની બેસ પ્રાઈસ વાળા ગુરકિરત સિંહ અનસોલ્ડ
6:17 PM, 18 Feb

50 લાખની બેસ પ્રાઈસ વાળા ગુરકિરત સિંહ અનસોલ્ડ
6:17 PM, 18 Feb

1.5દ0 કરોડની બેસ પ્રાઈસ વાળા ટોમ કુર્રનને 5.25 કરોડમાં દિલ્હીએ ખરીદ્યો
6:14 PM, 18 Feb

75 લાખની બેસ પ્રાઈસ વાળા બેન કટિંગ અનસોલ્ડ
6:13 PM, 18 Feb

75 લાખ રૂપિયાની બેસ પ્રાઈસ વાળા ન્યૂઝીલેન્ડના ઓલ રાઉન્ડર ખેલાડી કાઈલ જેમિંસનને આરસીબીએ 15 કરોડમાં ખરીદ્યો
6:06 PM, 18 Feb

50 લાખ રૂપિયાની બેસ પ્રાઈસ વાળા પવન નેગી અનસોલ્ડ
6:04 PM, 18 Feb

50 લાખ રૂપિયાની બેસ પ્રાઈસ વાળા માર્ટિન ગુપ્તિલને કોઈએ ના ખરીદ્યો
6:04 PM, 18 Feb

50 લાખ રૂપિયાની બેસ પ્રાઈસ વાળા ચેતેશ્વર પુજારા ચેન્નઈએ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો
6:03 PM, 18 Feb

50 લાખની બેસ પ્રાઈસ વાળા રસી વાન ડેર ડસ્સેન અનસોલ્ડ
6:02 PM, 18 Feb

75 લાખની બેસ પ્રાઈસ વાળા ડેરન બ્રાવો અનસોલ્ડ
6:02 PM, 18 Feb

50 લાખની બેસ પ્રાઈસ વાળા ડેવોન કોનવે અનસોલ્ડ
6:01 PM, 18 Feb

75 લાખની બેસ પ્રાઈસ વાળા કોરી એન્ડરસન અનસોલ્ડ
6:01 PM, 18 Feb

1.50 કરોડની બેસ પ્રાઈસ વાળા શૌન માર્શ અનસોલ્ડ
6:00 PM, 18 Feb

50 લાખની બેસ પ્રાઈસ વાળા રોવમન પોવેલ અનસોલ્ડ
5:44 PM, 18 Feb

20 લાખની બેસ પ્રાઈસ વાળા તેજસ બરોકા અનસોલ્ડ
5:43 PM, 18 Feb

20 લાખની બેસ પ્રાઈસવાળા મિધુન સુદેશન અનસોલ્ડ
5:42 PM, 18 Feb

20 લાખ રૂપિયાની બેસ પ્રાઈસ વાળા કેસી કરિઅપ્પાને રાજસ્થાન રોયલ્સે 20 લાખમાં ખરીદ્યો
5:41 PM, 18 Feb

20 લાખ રૂપિયાની બેસ પ્રાઈસ વાળા સ્પિનર કરણવીર સિંહને સનરાઈઝર્સ હૈદરાબાદે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો
5:39 PM, 18 Feb

20 લાખ રૂપિયાની બેસ પ્રાઈસ વાળા એમ સિદ્ધાર્થને દિલ્હીએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો
5:37 PM, 18 Feb

40 લાખ રૂપિયાની બેસ પ્રાઈસ વાળા રાઈલી મેરેડીથને કિંગ્સ ઈલેવન પંજાબે 8 કરોડમાં ખરીદ્યો
5:31 PM, 18 Feb

20 લાખ રૂપિયાની બેસ પ્રાઈસ વાળા ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલ્સે 1.20 કરોડમાં ખરીદ્યો
5:23 PM, 18 Feb

20 લાખની બેસ પ્રાઈસ વાળા શેલ્ડન જેક્શનને કોલકાતાઓ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો.
READ MORE

IPL Auction 2021: કિંગ્સ ઈલેવન પંજાબ પાસે સૌથી વધુ પૈસા છેIPL Auction 2021: કિંગ્સ ઈલેવન પંજાબ પાસે સૌથી વધુ પૈસા છે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL Auction 2021 Live Updates: 292 players, 61 slots, auction in Chennai today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X