ધોનીની પોલ ખૂલી, જાણો મેચ દરમિયાન શું બોલે છે કેપ્ટન ધોની
હેમિલ્ટનમાં ભારતની શાનદાન જીત થઇ છે. વર્લ્ડ કપમાં એક પછી એક મેચ જીતી રહી છે ટીમ ઇન્ડિયા. જો કે આ જીતમાં ટીમ ઇન્ડિયાની સાથે કપ્તાન ધોનીની યોગ્ય કપ્તાની પણ,એટલી જ મહત્વપૂર્ણ રહી

વળી ધોનીએ પણ મેચ દરમિયાન વારંવાર, ખેલાડીઓનો કર્યો યોગ્ય દોરી સંચાર. મેદાનમાં ધણીવાર ધોની આપે છે ખેલાડીઓને સલાહ. તમે પણ વિકેટ કિપર તરીકે ઉભેલા ધોનીને મોઢું ચલાતું જોયું હશે. પણ શું તમારે જાણવું છે કે ધોની શું બોલી રહ્યો છે.
ભારત આર્યલેન્ડની મેચ દરમિયાન ધોનીની વાતો સ્ટેમ્પમાં લાગેલા માઇકમાં થઇ ગઇ રેકોર્ડ. ત્યારે આ વીડિયોમાં જોઇએ કે ધોની શું બૂમો પાડે છે
Post by Sportz Wiki.
મંગળવારે રમાયેલી મેચ વખતે ધોની શું કહ્યું તે જાણો
મારને દો મારને દો આગે સે
શમી..દમ લગાકર ફેંક...આરામ સે
અરે રાયડૂ...જાગ રે...
કોહલી...પકડ પકડ...
રેના...બી એલર્ટ...યે શોર્ટ તેરી ઓર સે હોગા
બહુત અચ્છે...ઘવન...શાબાશ...
More From
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
