MI vs RCB: આરસીબીની ધમાકેદાર બેટીંગ, મુંબઇને આપ્યું 202 રનનું લક્ષ્ય
આજની મેચમાં મુંબઈની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આરસીબીએ પ્રથમ બેટીક કરી 201 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી દેવદત્ત પાદિકલ, એરોન ફિંચ અને એબી ડી વિલિયર્સની વિસ્ફોટક અર્ધસદીની ઇનિ
આજની મેચમાં મુંબઈની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આરસીબીએ પ્રથમ બેટીક કરી 201 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી દેવદત્ત પાદિકલ, એરોન ફિંચ અને એબી ડી વિલિયર્સની વિસ્ફોટક અર્ધસદીની ઇનિંગ્સની પાછળ, આરસીબીએ મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતવા માટે 202 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા બેંગલોરની ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 201 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: MI vs RCB: મુંબઇએ ટોસ જીતી પ્રથમ બોલિગ કરવાનો લીધો નિર્ણય, વિરાટ સેના કરશે પ્રથમ બેટીંગ












Click it and Unblock the Notifications
