MI vs SRH: મુંબઇએ જીત્યો ટોસ, હૈદરાબાદ સામે બોલિંગનો લીધો નિર્ણય
IPLની 65મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. બંને ટીમો મંગળવારે (17 મે) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટકરાશે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ છેલ્લી પાંચ મેચથી હારનો સામનો કરી રહી છે. મુંબઇએ ટોસ જીતી પ્
IPLની 65મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. બંને ટીમો મંગળવારે (17 મે) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટકરાશે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ છેલ્લી પાંચ મેચથી હારનો સામનો કરી રહી છે. મુંબઇએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરી બોલિંગનો નિર્ણય લીધો હતો.

કેન વિલિયમસનની ટીમને પ્લેઓફમાં પોતાની આશા જીવંત રાખવા માટે દરેક કિંમતે જીતની જરૂર છે. મુંબઈ ઈન્ડિયન્સ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે, પરંતુ હૈદરાબાદને હરાવીને તે સમીકરણ બગાડી શકે છે.
આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હૃતિક શોકીન અને કુમાર કાર્તિકેયની જગ્યાએ મયંક માર્કંડેય અને સંજય યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
