મહેન્દ્ર સિંહ ધોનીએ હિન્દી પેપરને મોકલી લીગલ નોટિસ
ટીમ ઇન્ડિયાના સૌથી સફળ કપ્તાનોમાં ના એક મહેન્દ્ર સિંહ ધોનીએ એ હિન્દી ન્યુઝ પેપર ને લીગલ નોટિસ મોકલી છે જેને તેમના પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો.
ડેકકન ક્રોનિકલના રિપોર્ટ મુજબ મહેન્દ્ર સિંહ ધોનીએ કાનૂની નોટિસ મોકલીને ચેતવણી આપી છે કે જો તેઓ માફી નહિ માંગે તો તેઓ તેમની પર 100 કરોડની માનહાની નો દાવો કરશે.

આખી વાત આમ બની હતી કે તે પેપરે મહેન્દ્ર સિંહ ધોની પર વર્ષ 2014 માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં રમાયેલી મેચ ફિક્ક્ષ કરવાનો આરોપ લગાવ્યો હતો. ધોની વિશે આ ખુલાસો ટીમના પૂર્વ મેનેજર સુનીલ દેવે કરો હતો પરંતુ સુનીલ દેવે આ વાતથી ઇનકાર કરી દીધો છે.












Click it and Unblock the Notifications
