For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC પ્લેયર ઓફ ધી મન્થ માટે નોમિનેટેડ ખેલાડીયોના નામોની થઇ જાહેરાત, ભારતમાથી એક પણ ખેલાડીનો સમાવેશ નહી

આઇસીસીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરનાર ખેલાડીયોને એવોર્ડ આપવા માટે નવેમ્પર મહિનામાં પ્લેયર ઓફ ધી મન્થ નોમિનેશનની જાહેરાત કરી હતી. પુરુષ અને મહિલા બંને વર્ગોમાં ધાકડ રમતનું પ્રદર્શન કરનાર ટૉપ ખેલાડીયોને એવોર

|
Google Oneindia Gujarati News

આઇસીસીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરનાર ખેલાડીયોને એવોર્ડ આપવા માટે નવેમ્પર મહિનામાં પ્લેયર ઓફ ધી મન્થ નોમિનેશનની જાહેરાત કરી હતી. પુરુષ અને મહિલા બંને વર્ગોમાં ધાકડ રમતનું પ્રદર્શન કરનાર ટૉપ ખેલાડીયોને એવોર્ડ આપવામાં આવશે. જો કે, હજી તો ફક્ત નોમિનેટેડ ખેલાડીયોની જાહેરાત થઇ છે. ત્યાર બાદ વિજેતા નામોની જાહેરાત કરવામાં આવશે. ભારતીય ટીમમાથી નોમિનેશનમાં કોઇ ખેલાડીનું નામ સામેલ કરવામાં નથી આવ્યુ. મહિલા વર્ગમાં પાકિસ્તાનથી સિદરા અમીન, થાઇલેન્ડથી નથાકન ચંથમ અને આયર્લેન્ડથી ગૈબી લઉસનું નામ છે.

CRICKET

ટી20 વિશ્વકપમાં કેપ્ટન સિવાય બેટિંગ ધમાકેદાર રમત રમનાર જોસ બટલરનું નામ આ લીસ્ટમાં આવી ગયુ છે. બટલર ન્યુઝિલેન્ડ વિરુદ્ધના મુકાબલામાં 73 રન બનાવ્યા હતા. આ સિવાય ભારત વિરુદ્ધ મહત્વની સેમિફાઇનલ મુકાબલામાં બટલરે બેટથી 80 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે આ મેચમાં એક તરફી બનાવીને ટીમ ઇન્ડિયાને 10 વિકેટે હાર આપી હતી. આ સિવાય પાકિસ્તાન વિરુદ્ધ દબાવવાળી ફાઇનલ મેચમાં જોસ બટલરે 26 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે કેપ્ટન તરીકે પણ સારી કામગીરી કરી હતી અને ટીમને વિજેતા બનાવી હતી.

શાહિન શાહ આફ્રીદી ફિટ નહી હોવા છતા ટી 20 વિશ્વકપમાં રમતા પોતાની ટીમ માટે સુદર રમત રમી હતી. બાંગ્લાદેશ સામેની જરૂરી મેચમાં આફરીદીએ 4 વિકેટ લીધા હતા. જોકે, ઇજાને કારણે તે ફાઇનલ મેચ નહોતો રમી શક્યો પરંતુ તેના પહેલા રમેલી મેચોમાં કુલ 10 વિકેટ શાહિન આફરીદીએ લીધા હતા. આમ તેનું પ્રદર્શન નજર અંદાજ ના કરી શકાય તેને પણ નોમિનેશન મળ્યુ છે.

આદિલ રાશિદ ઇંગ્લેન્ડને ટી20 વિશ્વકપ જીતાડવામાં આદિલ રાશિદની મહત્વની ભૂમિકા છે. રાશિદે નવેમ્બરમાં ચર જ વિકેટ ઝડપી હતી. પરંતુ ઇકોનોમી રેટના હિસાબથી તે ઘણા સારા રહ્યા હતા. તેણે 6 થી પણ ઓછી રનરેટથી ઇંગ્લેન્ડને ચેમ્પિયન્સ બનાવામાં તેની બોલિંગ મહત્વની હતી. ઓસ્ટ્રેલિયાઇ પિચો પર કોઇ પણ પ્રકારની બોલિંગ કરીને પોતાની ટીમેન ફાયદામાં રાખી શકાય છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Not a single Indian player in the ICC Player of the Month
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X