WI vs IND: ભારતના બે ઓપનરોએ સદી ફટકારી, જાયસ્વાલ અને કોહલી નોટઆઉટ પરત ફર્યા, ટીમ ઇન્ડિયા આગળ
ડોમેનિકા ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમે પોતાની પહેલી ઇનિગ્સમાં 2 વિકેટ પર 312 રનનો સ્કોર બનાયોછે. ટીમ ઇન્ડિયા કુલ 162 રનથી આગળ છાલી રહી છે. યશસ્વી જાયસ્વાલ 143 અને વિરાટ કોહલી 36 રન બનાવીને ક્રિજ પર છે. ભારતીય ટીમે બીજા દિવસે પણ ડોમિનેટ કર્યો હતો.

પહેલા સેશનમાં રોહિત શર્મા અને યશસ્વી જાયસ્વાલે મળીને ધીમી ગતિએ પારીની આગળ વધારી હતી. આ સેશનમાં વેસ્ટઇન્ડિઝના ખેલાડી વિકેટ માટે તરસ્તા નજર આવ્યા હતા. રોહીત શર્મા અને જાયસ્વાલે વચ્ચે શતકીય ભાગીદારી થઇ અને બંન્નેએ પોતાના અર્ધશતક પણ પુરા કર્યા હતા.
બીજા સેશનમાં રોહિત શર્મા અને જાયસ્વાલે ક્રિઝ પર સેટ થવાનો ફાયદો ઉઠાવ્યો હતો. બંનેએ કમજોર બોલને બાઉન્ટ્રીમાં ફેરવી હતી. સિંગલ અે ડબલ પર પણ બંન્નેએ ફોકશ કર્યો હતો. જાયસ્વાલે પોતાના ડેબ્યુ ટેસ્ટમાં શતક ફટકારી હતી. આ એવુ કરનાર 17 માં ભારતીય બની ગયા હતા. ડેબ્યુ ટેસ્ટમાં શતક બનાવનાર ત્રીજા ઓફનર પણ જાયસ્વાલ બની ગયા છે.
રોહિત શર્માએ જાયસ્વાલના બાદ પોતાનુ શતક પુરી કર્યુ હતુ. ટેસ્ટ ક્રિકેટમાં તેમના ેટથી 10 શતક આવ્યા છે. બંને વચ્ચે 229 રનોની ભાગીદારી થઇ હતી. વેસ્ટઇન્ડિજમાં ભારત માટે પહેલા વિકાટની આ સૌથી મોટી ભાગીદારી છે. આ સિવાય એશિયાની બહાર ભારતીય માટે આ સૌથી મોટી ભાગીદારી હતી. રોહીત શર્મા અને જાયસ્વાલે સુનિલ ગાવસ્તકર અને ચેતન શર્ાના 213 રનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ભારતના ટેસટમાં 11 મી વાર બે ઓપનરોએ એક ઇનિગ્સમાં શતક બનાવ્યા છે.
શતક બાદ રોહિત શર્મા 103 રનના સ્કોર પર એલિક અથન્જોનો શિકાર બની ગયા તા. ત્યાર બાદ રમવા માટે આવેલા શુભમન ગીલ બેટિગ વિકેટનો ફાયદો ના ઉઠઆવી શક્યા અને 6 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. જાયસ્વાલ શતક બાદ પણ ક્રીઝ પર ઉભો છે.
વિરાટ કોહલીએ જાયસ્વાલ સાથે મળીને સ્કોરને આગળ વધાર્યો હતો. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે અર્ધશતકની ભાગીદારી થઇ હતી. કોહલીએ ટેસ્ટમાં 8500 રન પુરા કર્યા હતા. ભારતનો સ્કોર 2 વિકેટના નુક્સાન પર 312 રન છે. જાયસ્વાલ 143 અને કોહલી 36 રન બનાવીને રમી રહ્યા છે.












Click it and Unblock the Notifications
