• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લગ્ન પહેલા રવિન્દ્ર જાડેજાએ કરાવી નવી હેર સ્ટાઈલ

By desk
|
Google Oneindia Gujarati News

ટીમ ઇન્ડિયાના સર એટલે કે રવિન્દ્ર જાડેજા 17 અપ્રિલે રીવાબા સાથે લગ્નના 7 ફેરા લેશે. રવિન્દ્ર જાડેજા ભલે હમણાં આઇપીએલ રહી રહ્યા હોઈ પરંતુ તે પોતાના લગ્ન માટેની તૈયારીમાં પણ ખુબ જ વ્યસ્ત છે.

રવિન્દ્ર જાડેજાના લગ્નની તૈયારીનું તાજું ઉદાહરણ છે રવિન્દ્ર જાડેજાની નવી હેર સ્ટાઈલ. રવિન્દ્ર જાડેજા ના લગ્નના 1 દિવસ પહેલા સંગીત હશે. આ સંગીતમાં સુરેશ રૈના અને બ્રાવો ગરબા રમતા જોવા મળશે.

ખબર મળી છે કે બ્રાવો આ સંગીતમાં પોતાનો ચેમ્પિયન ડાન્સ પણ કરી શકે છે.

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા

હાલમાં રવિન્દ્ર જાડેજા પોતાના વાળને એક નવો લૂક આપવામાં વ્યસ્ત છે.

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈનાની મિત્રતા તો બધા જ જાણે છે. હાલમાં રમાઈ રહેલી આઇપીએલ માં પણ બંને એક જ ટીમમાં છે.

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા ગુજરાત લાયન ટીમ તરફથી રમી રહ્યા છે.

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા પોતાના લગ્નમાં લાગે છે કે કોઈ જ કચાસ રાખવા માંગતા નથી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Ravindra Jadeja will tie the nuptial knots with his fiancée Reeva Solanki on April 17.He Has new hair style for his wedding.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X