For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs Zim: જીત સાથે હિટમેન રોહિત શર્માએ બનાવ્યો અનોખો રેકોર્ડ, બાબરને આઝમને છોડ્યો પાછળ

ભારતે ઝિમ્બાબ્વેને 71 રને હરાવીને વર્લ્ડકપમાં મોટી જીત મેળવી છે. સુપર 12 રાઉન્ડના છેલ્લા મેચમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ જબરદસ્ત પ્રદર્શન કર્યુ છે. સેમિફાઇનલ પહેલા ભારતીય ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગ બંનેમાં ધમાલ મચાવી છે. ભારત

|
Google Oneindia Gujarati News

ભારતે ઝિમ્બાબ્વેને 71 રને હરાવીને વર્લ્ડકપમાં મોટી જીત મેળવી છે. સુપર 12 રાઉન્ડના છેલ્લા મેચમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ જબરદસ્ત પ્રદર્શન કર્યુ છે. સેમિફાઇનલ પહેલા ભારતીય ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગ બંનેમાં ધમાલ મચાવી છે. ભારતીય કપ્ટન રોહીત શર્માએ પણ આ દરમિયાન મોટી ઉપલબ્ધી પ્રાપ્ત કરી છે.

રોહિત શર્માએ બનાવ્યો રેકોર્ડ

રોહિત શર્માએ બનાવ્યો રેકોર્ડ

રોહિત શર્મા ભલે ઝિમ્બાબ્વે વિરુદ્ધ મોટો સ્કોર ના બનાવી શક્યો હોય પરતુ કેપ્ટન તરીકે મોટુ કામ કર્યુ છે. આ કેલેન્ડર વર્ષમાં વર્ષમાં કેપ્ટન તરીકે ટી 20 ઇન્ટરનેશનલમાં રોહીત શર્માએ 21 મુકાબલામાં જીત મેળવી છે. એક કેલેન્ડ વર્ષમાં કોઇ કેપ્ટને આટલી જીત નથી મળવી. આ પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝામે એક વર્ષમાં સૌથી વધારે 20 મુકાબલામાં જીત મેળવી હતી.

બાબાર આઝમને આ મામલે પાછળ છોડ્યો

બાબાર આઝમને આ મામલે પાછળ છોડ્યો

રોહિત શર્માએ બાબર આજમને આ રેકોર્ડમાં ઝિમ્બાબ્વે સામે મળેલી જીત બાદ પાછળ છોડી દિધો છે. બાબરે ગયા વર્ષે 2021 માં કેપ્ટન તરીકે ટી 20 ઇન્ટરનેશનલમાં જીત મેળવી હતી. પરંતુ રોહીત શર્માએ કેપ્ટન તરીકે તેના કરતા વધારે જીતે મેળવીને તે રેકોર્ડ પોતાને નામે કરી લીધો છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ માટે આ વર્ષ સારુ રહ્યુ છે. ફેન્સ ઇચ્છી રહ્યા છે કે, ભારત સેમિફાઇનલમાં પણ સારુ પ્રદર્શન કરે.

ભારતે દમદાર રીતે જીત્યો મુકાબલો

ભારતે દમદાર રીતે જીત્યો મુકાબલો

મેચની વાત કરવામાં આવે તો ઝિમ્બાબ્વે સા રન હેલા બેટિંગ કરતા કેએલ રાહુલ અને સુર્યકુમાર ાદવે તાબડતોડ બેટિંગ કરીને 186 રન બનાવ્ય હત.ી સુર્યકુમાર યાદવે એક વાર ફરી ટીમ માટે સૌથી વધારે 61 રન બનાવ્યા છે. લક્ષ્યનો પીછો કરતા ઝિમ્બાબ્વેની ટીમ 17.2 ઓવરમાં 115 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Rohit Sharma created a unique record with the win against Zimbabwe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X