For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Shan Waene ના સમ્માનમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઉઠાવ્યા આ કદમ, ટેસ્ટ એવોર્ડનું નામ બદલીને આ રાખ્યુ

ઓસ્ટ્રેલિયા દ્વારા સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા શેન વોર્નના નામે એક એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા બંને ટીમો દ્વારા શેન વોર્નને શ્રદ્ધાજલી આપવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ 26 ડિસ્બરના રોજ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બોક્સિગ ડે ટેસ્ટ દરમિયાન એક મોટી જાહેરાત કરી હતી. દિવંગત શેન વૉર્નના સમ્માનમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ એવૉોર્ડનું નામ રાખી દિધુ છે. આ વાતની જાણકારી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના ટ્વીટર હેડલર પર આપી છે.

CRICKET

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં આપવામાં આવનાર સૌથી મોટા એવોર્ડનું નામ દિવંગત ક્રિકેટર શેન વોર્નના નામે પર હશે. ક્રિકેટર ઓસ્ટ્રેલિયાના આ નિર્ણયને ક્રિકેટ ફેન્સ પણ આવકારી રહ્યા છે. ફક્ત ઓસ્ટ્રેલિયાા જ નહી પરંતુ દુનિયાભરમાં શેન વોર્નની ફેન્સ ફોલોવિંગ ઘણી છે.

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ પહેલા ખેલાડીયોએ શેન વર્નને શ્રદ્ધાંજલી આપી હતી. મુકાબલા પહેલા રાષ્ટ્રગાન દરમિયાન ઓષ્ટ્રેલિયા અને દિક્ષિણ આફ્રિકાના તમામ ખેલાડીઓ ફલૉોપી ડેટ પહેરીને શેન વોર્નના સમ્માન આપ્યુ હતુ. એમસીજી મેદાન પર શેન વોર્નની ટેસ્ટ કૈપ નંબર 350ને પેન્ટ પણ કરવામાં આવી છે. આ મુકાબલા દરમિયાન શેન વોર્ન સાથે જોડાયેલા ઘણા કિસ્સા પણ કોમેન્ટેટર કરતા રહેશે.

52 વર્ષની ઉમરમાં શેન વોર્નનું નિધન આ વર્ષએ માર્ચમાં થયુ હતુ. વોર્નની અચાનક વિદાયથી ખબર સાંભળીને ફેન્સને મોટો ઝટકો લાગ્યો હતો. ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂ ની રીપોર્ટ અનુસાર વોર્ન થાઇલેન્ડના એક વિલામાં થયુ હતુ. થાઇલેન્ડના સમુદ્ર દ્વીપ પર તે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો . ત્યાર બાદ તેને ઓસ્ટ્રેલિયા પરત લવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર દાવો કરવામાં આવ્યો હતો કે, હાર્ટ અટેકના લીધે તેની મોત થઇ હતી. શેન વોર્ને પોતાની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સને પહેલી આઇપીએલ જીતાડ્યો હતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Shane Warne is honored by the Australian Cricket Board, know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X