ધોનીના સંન્યાસને લઈ મુખ્ય સિલેક્ટરે કહી આ વાત
ધોનીના સંન્યાસને લઈ મુખ્ય સિલેક્ટરે કહી આ વાત
નવી દિલ્હીઃ ક્રિકેટ ફેન્સના ચહેરા એવા સમયે માયૂસ થઈ ગયા હતા જ્યારે સોશિયલ મીડિયા પર અટકળો લગાવવામાં આવી હતી કે મહેન્દ્ર સિંહ ધોની ગુરુવારે સાંજે 7 વાગ્યે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈ લેશે. તેમના ફેન્સ ટ્વિટર પર તેમને વિદાઈની શુભકામનાઓ પણ આપવા લાગ્યા. પરંતુ આ અહેવાલ પર મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રદાસે એવા સમયે વિરામ લગાવ્યો જ્યારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 3 ટેસ્ટ મેચોની સીરિઝ માટે ટીમની ઘોષણા કરી.

એમએસકે પ્રસાદને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ખરેખર ધોની આજે સંન્યાસનું એલાન કરવા જઈ રહ્યા છે તો તેમણે જવાબ આપતાં કહ્યું કે, હાલ ધોનીના રિટાયરમેન્ટને લઈ કોઈ અપડેટ નથી આવ્યા. હાલ જે અહેવાલો ચાલી રહ્યા છે તે ખોટા છે. જણાવી દઈએ કે સંન્યાસની અટકળો એવા સમયે લગાવવામાં આવી જ્યારે વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી. તસવીરમાં ખાસ વાત એ હતી કે તે 3 વર્ષ જૂની તસવીર હતી, જેને શેર કરતા કોહલીએ એક મેચનો ઉલ્લેખ કર્યો. જે બાદ અટકળો લગાવવામાં આવી કે ધોની વિદાઈ લઈ રહ્યા છે.
જણાવી દઈએ કે ધોની અચાનક મોટા ફેસલા લેવા માટે ઓળખાય છે. કોહલીએ જ્યારે ધોની સાથે તસવીર શેર કરી તો ફેન્સને એમ જ લાગ્યું કે તે અચાનક એલાન કરશે. કોહલીએ કેપ્શનમાં લખ્યું હતું કે, 'હું આ મેચ ક્યારેય નહિ ભૂલી શકું. ખાસ રાત. આ શખ્સે મને ફિટનેસ ટેસ્ટની જેમ દોડાવ્યો.' કોહલીની આ ટ્વીટ બાદ લોકો ધોનીને વિદાઈની શુભેચ્છા પાઠવવા લાગ્યા હતા.
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું












Click it and Unblock the Notifications
