For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 World Cup Semi Final: પાકિસ્તાનમાં સેમિફાઇનલ પહેલા જાહેર રજાની જાહેરાત

પાકિસ્તાન ટીમ આજે ટી 20 વર્લ્ડ કપમાં ન્યૂઝિલેન્ડ સામે સેમિફાઇનલ રમશે. ખાસ વાત એ છે કે, આજે 9 નવેમ્બરના રોજ પાકિસ્તાનમાં આજે ઓફ ડે છે એટલે આકો દેશ આજે બાબર જમ એન્ડ કંપનીને સપોર્ટ કરશે. પરંતુ આની પાછળનું કારણ તમે સેમિફાઇન

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન ટીમ આજે ટી 20 વર્લ્ડ કપમાં ન્યૂઝિલેન્ડ સામે સેમિફાઇનલ રમશે. ખાસ વાત એ છે કે, આજે 9 નવેમ્બરના રોજ પાકિસ્તાનમાં આજે ઓફ ડે છે એટલે આકો દેશ આજે બાબર જમ એન્ડ કંપનીને સપોર્ટ કરશે. પરંતુ આની પાછળનું કારણ તમે સેમિફાઇનલ મેચ સમજતા હોય તો તમે ખોટા છો. વાસ્તવિકમાં 9 નવેમબર ભલે ટી 20 વર્લ્ડકપની સેમિફાઇનલનો દિવસ હોય પરંતું પાકિસ્તાનમાં ડૉ. અલ્લામા મોહમ્મદ અકબાલનો 145 મો જન્મ દિવસનો અવસર છે.

CRICKET

એવામાં પ્રાઇમિનિસ્ટર ઓફિસ ઓફ પાકિસ્તાને આ ખાસ દિવસે સમગ્ર દેશમાં છુટીની જાહેરાત કરી છે. આ દિવસે જેની પાકિસ્તાનના લોકો રાહ જોઇ રહ્યા છે તેવો સેમિફાઇનલ મુકાબલો પણ છે. એનો અર્થ એ થયો કે, પાકિસ્તાન પાસે છુટીનું એક વધારે કારણ પણ હશે. આ મુકાબલો ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. પાકિસ્તાની સરકારે મંગળવારે આ વાતની જાહેરાત કરી હતી કે, 9 નવેમબરના રોજ પાકિસ્તાનમાં છુટી રહશે. સરાકરે જે નોટિફિકેશન બહાર પાડ્યુ છે તેમા જણાવામા આવ્યુ છે કે, આ ઇકબાલ ડે છે. જેના અવસર પર છીટ્ટી આપવામાં આવે છે.

પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડની ક્રિકેટ ટીમ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં પહેલી વાર ટી20 મુકાબલો રમશે. બંને ટીમોના ઓવર ઓલ ટી20 ઇન્ટરનેશનલ રિકોર્ડ પર નજર કરીએ તો પાકિસ્તાને ન્યૂઝિલેન્ડને 28 મુકાબલામાં 17 વાર હાર આપી છે. અને 11 વાર તેમને હાર મળી છે. આના પરથી ખ્યાલ આવે છે કે પાકિસ્તાનન ટીમ ન્યુટલ જગ્યાએ ન્યુઝિલેન્ડ સામે સારો દેખાવ કરે છે. હાલમાં બંને દેશો વચ્ચે ટ્રાઇ સિરિઝ પણ રમાણી હતી. જેમા બાંગ્લાદેશની ટીમ પણ હતી. પાકિસ્તાને ક્વિને સેમિફાઇનલ મુકાબલામાં હરાવીને ટુર્નામેટ જીતી લીધી હતી.

વર્તમાન વિશ્વકપ ટી20 ની વાત કરવામાં આવે તો ન્યઝિલેન્ડની ટીમે 21 સાબિત થાય છે. કેમ કે, પાકિસ્તાનને સેમિફાઇનલમાં પહોચવા માટે પોતાની કિસ્મત પરના ભરોશે આવી છે. જ્યારે ન્યુઝિલેન્ડની ટીમ પોતાના પહેલા જ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને માત આપી હતી. આ મુકાબલો પણ સિડનીમાં જ રમાયો હતો. જો કે, પાકિસ્તાને આ જ મેદાન પર દક્ષિણ આફ્રિકાને પણ હાર આપી છે. એવામાં બંને ટીમો વચ્ચે જબરદસ્ત મુકાબલો થવાની શક્યતા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
The government of Pakistan announced a holiday before the semi-finals of the World Cup
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X