યુવરાજે કહ્યું- જુઓ પપ્પા હવે તમે ધોનીને કઇ ના કહેતા!

નવી દિલ્હી, 14 જુલાઇ: ઇન્ડિયન પ્રીમિયર લીગની છઠ્ઠી સીઝન સાથે જોડાયેલ સટ્ટેબાજી અને મેચ ફિક્સિંગ મામલામાં સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ગઠિત લોઢા કમિટિએ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધી છે. સાથે જ આ કમિટિએ આ મામલામાં દોષી ઠરેલા ગુરુનાથ મયપ્પન પર આજીવન પ્રતિબંધ લગાવવાનો પણ નિર્ણય લીધો છે.

આ સમાચારના આવતા જ સોશિયલ મીડિયા પર પણ ધોની, તેમની ટીમ અને તેમના સાથી ખેલાડીઓને લઇને ટ્વિટર પર ફન્ની રિએક્શન આવવા લાગ્યા છે. ફેન્સે તો અહીં સુધી કહી નાખ્યું કે ચેન્નઇની ટીમ પર બેન લાગ્યા બાદ તેના ખેલાડી રવિન્દ્ર જાડેજાનું કરિયર જ ખતમ થઇ ગયું છે.

આવો અત્રે જોઇએ કે ટ્વિટર પર આ નિર્ણયને લઇને શું રિએક્શન આવ્યું છે...

અન્ય ટીમો આવી રીતે એન્જોય કરશે

ધોનીની ટીમ પર પ્રતિબંધ લાગ્યા બાદ અન્ય ટીમો આવી રીતે એન્જોય કરશે.

યુવરાજે શું કહ્યું પિતાને

યુવરાજે પોતાના પિતાને કહ્યું કે જુઓ પપ્પા આપ ધોનીને કંઇ ના કહેતા, કારણ કે તે પહેલાથી જ મુશ્કેલીમાં છે.

ધોની, રૈના અને જાડેજા

ધોની, રૈના અને જાડેજાની બોલીવુડ ફિલ્મ સાથે તુલના કરવામાં આવી રહી છે.

સીએસકેના પ્લેયર ચાલ્યા પંજાબ તરફ

સીએસકેના ખેલાડીઓ હવે પંજાબની ટીમમાં સ્થાન મેળવવા પ્રીતિને મનાવી રહ્યા છે.

ચેન્નઇ અને રાજસ્થાનની અલગ ટીમ

એવા પણ જોક્સ વહેતા થયા છે કે ચેન્નઇ અને રાજસ્થાન બંને સાથે મળીને પોતાની એક અલગ ટીમ બનાવી લેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X