For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્નના બંધનમાં બંધાયા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

ઇટલીમાં ક્રિકેટર વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ એકબીજા સાથે લગ્ન કર્યા છે. જાણો આ અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બોલીવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે આજે પ્રભુતાના પગલાં માંડ્યા છે. ઇટલીમાં આ બંન્ને જણાએ લગ્નના સાત ફેરા લીધા છે. આ લગ્નમાં સચિન તેંડુલકર અને બોલીવૂડના કિંગ શાહરૂખ ખાન હાજર રહ્યા હતા. ઇટલીના બોર્ગા ફિનોચીતો રિસોર્ટમાં બંન્ને જણાએ લગ્ન કર્યા છે. અને તેમણે આ અંગે તેમના ઇસ્ટ્રાગામ એકાઉન્ટ પર પણ જાણ કરતા લખ્યું છે કે મિસ્ટર એન્ડ મિસિસ કોહલી.

virat and anushka

માનવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બર 26ના રોજ અનુષ્કા અને વિરાટના મુંબઇમાં રિસેપ્શન થશે. નોંધનીય છે કે 2013માં એક શેમ્પુની એડ દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહેલી વાર એક બીજાને મળ્યા હતા. અને ત્યાંથી તેમના સંબંધો પહેલા મિત્રતા અને પછી પ્રેમમાં ફેરવાયા હતા. તે પછી બંન્ને જણાએ સોમવારે લગ્ન કરી લીધા હતા. નોંધનીય છે કે આ પ્રસંગે બંન્નેના પરિવારજનો અને મિત્રો સાથે રહ્યા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Virat Kohli and Anushka Sharma have tied the knot and got hitched in a destination wedding at Milan, Italy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X