વિરાટ-અનુષ્કા ફરીથી એક વાર એરપોર્ટ પર હાથોમાં હાથ સાથે

Subscribe to Oneindia News

ફરીથી એક વાર ટીમ ઇંડિયાના ટેસ્ટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પોતાની પ્રેમિકા અનુષ્કા શર્મા સાથે દહેરાદૂન એરપોર્ટ પર હાથોમાં હાથ સાથે સ્પોટ થયો પરંતુ આ વખતે કોઇએ તેની ઉપસ્થિતિથી હોબાળો મચાવ્યો નહિ. કારણ હતો વિરાટનો ગુસ્સો જે થોડા દોવસો પહેલા મીડિયા પર ઉતર્યો હતો.

virat

વિરાટ અને અનુષ્કા દહેરાદૂનથી રજાઓ ગાળીને પરત ફરી રહ્યા હતા. તમને જણાવી દઇએ કે ક્રિસમસના એક દિવસ પહેલા વિરાટ અને અનુષ્કા બંને ઉત્તરાખંડ પહોંચ્યા હતા. ત્યારબાદ એ ચર્ચાઓ જામી હતી કે બંને અહીં પરિવાર વચ્ચે સગાઇ કરવા જઇ રહ્યા છે.

ટ્વીટર પર કાઢ્યો ગુસ્સો

જેના પર વિરાટ કોહલીએ ટ્વીટર પર ગુસ્સો કાઢ્યો હતો અને કહ્યુ હતુ કે જો તે સગાઇ કરશે તો કોઇનાથી છૂપાવશે નહિ માટે ચેનલવાળા કોઇ ગોસિપને હવા ના આપે. સગાઇના જે સમાચાર ચાલી રહ્યા છે તે માત્ર બકવાસ છે.

English summary
Virat Kohli and Anushka Sharma's romantic holiday comes to an end, spotted at Dehradun airport.
Please Wait while comments are loading...