હવે ડેક્કન ચાર્જર્સ IPLમાં નહીં રમી શકે

અત્રે ઉલ્લેખનીય છે કે દેવામાં ડૂબેલી ડેક્કન ચાર્જર્સે બીસીસીઆઇ દ્વારા આઈપીએલમાંથી બહાર કરવાના નિર્ણય પર રોક લગાવવા માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે સુપ્રિમ કોર્ટે ડેક્કન ચાર્જર્સની અરજી ફગાવી દીધી હતી. બોમ્બે હાઇકોર્ટે ડેક્કન ચાર્જર્સ દ્વારા કરાયેલી અરજીને ફગાવી દીધી હતી.
જેના પગલે ડેક્કન ચાર્જર્સે સુપ્રિમ કોર્ટમાં ધા નાખી હતી. આજે મુખ્ય ન્યાયાધીશ અલ્તમસ કબીરની ખંડપીઠે આ મામલે બીસીસીઆઇના નિર્ણય પર રોક લગાવવાની અરજીને ફગાવી દીધી હતી. જેના પગલે હવે ડેક્કન ચાર્જર્સ આઇપીએલમાં રમી શકશે નહી.












Click it and Unblock the Notifications
