For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL-6: રૈનાની સદીના જોરે ચેન્નાઇએ આપી પંજાબને હાર

|
Google Oneindia Gujarati News

ચેન્નાઇ, 3 મે: શોન માર્શના 73 રનની સંઘર્ષપૂર્ણ અર્ધસદી ફટકાર્યા છતા કિંગ્સ ઇલેવન પંજાબ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગના છઠ્ઠા સિઝનની 45મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે હારી ગયું હતું. કિંગ્સ ઇલેવનને સુપર કિંગ્સથી મળેલા 187 રનોના લક્ષ્યોના જવાબમાં નિર્ધારિધ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 171 રન જ બનાવ્યું શક્યું અને આ રીતે 15 રનોથી તેણે હારનો સામનો કરવો પડ્યો.

ચેન્નાઇ તરફથી સુરેશ રૈનાએ 53 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા ત્યાં જ ડ્વેન સ્મિથે અંતિમ ઓવરમાં શાનદાર બોલિંગ કરી પોતાની ટીમને વિજય અપાવી દીધો. કિંગ્સ ઇલેવન પંજાબને છેલ્લી ઓવરમાં જીત માટે 19 રનોની જરૂરત હતી. જેમાં ડ્વેન બ્રાવોએ શાનદાર બોલીંગ કરી ત્રણ વિકેટ ઝડપી લીધી અને માત્ર ત્રણ રન આપ્યા.

આ ચેન્નાઇની આઇપીએલમાં સતત સાતમી જીત છે. ચેન્નાઇ ઉપરાંત આ રેકોર્ડ માત્ર બેંગલોર પાસે જ છે. ચેન્નાઇની 11 મેચોમાં હવે 18 પોઇન્ટ છે. આની સાથે ચેન્નાઇની ટીમ હવે પોઇન્ટ ટેબલમાં સૌથી ટોપ પર છે. ચેન્નાઇએ અંતિમ ચાર માટે પોતાનું સ્થાન અનામત કરી લીધું છે. જ્યારે પંજાબ માટે આ આઇપીએલ 6માં 10 મેચોમાં છઠ્ઠી હાર છે. પંજાબની ટીમ પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.

Chennai beat to Punjab by 15 runs

Chennai beat to Punjab by 15 runs

Chennai beat to Punjab by 15 runs

Chennai beat to Punjab by 15 runs

Chennai beat to Punjab by 15 runs

Chennai beat to Punjab by 15 runs

Chennai beat to Punjab by 15 runs

Chennai beat to Punjab by 15 runs

Chennai beat to Punjab by 15 runs

Chennai beat to Punjab by 15 runs

Chennai beat to Punjab by 15 runs

Chennai beat to Punjab by 15 runs

Chennai beat to Punjab by 15 runs

Chennai beat to Punjab by 15 runs

Chennai beat to Punjab by 15 runs

Chennai beat to Punjab by 15 runs

Chennai beat to Punjab by 15 runs

Chennai beat to Punjab by 15 runs

Chennai beat to Punjab by 15 runs

Chennai beat to Punjab by 15 runs

English summary
IPL-6: Chennai super kings defeats to Kings Eleven Punjab by 15 runs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X