Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL-6: સનરાઇઝર્સ પર ભારે પડ્યો માત્ર કપ્તાન ધોની

ચેન્નાઇ, 26 એપ્રિલ: મહેન્દ્રસિંહ ધોનીની અણનમ 67 રનની કપ્તાની પારીના જોરે ચેન્નાઇ સુપર કિંગ્સે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ છની 34મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી માત આપી દીધી. આ જીત બાદ સુપર કિંગ્સના રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર જેટલા 12 પોઇન્ટ થઇ ગયા છે પરંતુ નેટ રન રેટના આધાર પર તેઓ બેંગલોરથી પાછળ છે. સનરાઇઝર્સ 10 પોઇન્ટની સાથે ત્રીજા સ્થાન પર યથાવત છે. સુપર કિંગ્સે સનરાઇઝર્સ દ્વારા મળેલા 160 રનોના લક્ષ્યને 19.4 ઓવરમાં જ 5 વિકેટના નુકસાન પર હાસિલ કરી લીધું.

મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા ધોની 37 બોલમાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારીને અણનમ રહ્યા. ક્રિસ મોરિસ શૂન્ય પર અણનમ રહ્યા. સનરાઇઝર્સ તરફથી અમિત મિશ્રાએ ત્રણ વિકેટ લીધી. અંતિમ 30 બોલ પર સુપર કિંગ્સને 46 રનોની જરૂરીયાત હતી. કરણ શર્મા દ્વારા ફેંકવામાં આવેલી 16મી ઓવર મેડન ગયા બાદ સુપર કિંગ્સને 24 બોલમાં 46 રન બનાવ્યા હતા. કરણે ચાર ઓવરમાં એક મેડન સહિત આઠ રન આપ્યા હતા.

સનરાઇઝર્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તેમણે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 159 રન ફટકાર્યા હતા. આ લક્ષ્યને ચેન્નાઇની ટીમે 19.4 ઓવરમાં 5 વિકેટના નુકસાને 160 રન બનાવી જીત નોંધાવી દીધી. ચેન્નાઇ તરફથી હસ્સીએ શાનદાર 45 રન અને મુરલી વિજય 18, રૈનાએ 16 રન નોંધાવ્યા હતા.

અભિનેતા કમલ હસનની પુત્રી શ્રુતિ હસન

અભિનેતા કમલ હસનની પુત્રી શ્રુતિ હસન

મહેન્દ્રસિંહ ધોનીની અણનમ 67 રનની કપ્તાની પારીના જોરે ચેન્નાઇ સુપર કિંગ્સે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ છની 34મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી માત આપી દીધી. અભિનેતા કમલ હસનની પુત્રી શ્રુતિ હસન પણ ક્રિકેટનો આનંદ માણવા આવી હતી.

સનરાઇઝર્સ પર ભારે પડ્યો માત્ર કપ્તાન ધોની

મહેન્દ્રસિંહ ધોનીની અણનમ 67 રનની કપ્તાની પારીના જોરે ચેન્નાઇ સુપર કિંગ્સે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ છની 34મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી માત આપી દીધી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X