IPL-6: મુંબઇ ઇન્ડિયન્સે નાઇટ રાઇડર્સને 65 રનથી હરાવ્યું

મુંબઇ, 8 મે: મુંબઇ ઇન્ડિયન્સ ટીમે મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ આઇપીએલના છઠ્ઠી સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 65 રનોથી હરાવી દીધું. આ જીતે મુંબઇને 9 ટીમોના લીસ્ટમાં બીજા ક્રમ પર પહુંચાડી દીધું છે. મુંબઇ ઇન્ડિયન્સ ટીમ દ્વારા આપવામાં આવેલ 171 રનોના લક્ષ્યનો પીછો કરતા હાલની ચેમ્પિયન્સ કોલકાતા ટીમ 18.2 ઓવરોમાં 105 રન જ બનાવી શકી છે.

મુંબઇ તરફથી હરભજનસિંહએ ત્રણ વિકેટ લીધા જ્યારે પ્રજ્ઞાન ઓઝા અને મિશેલ જોનસનને બે-બે સફળતા મળી. મુંબઇને 12 મેચોમાં આઠમી જીત મળી જ્યારે નાઇટ રાઇડર્સને આટલી જ મેચોમાં આઠમી હારનો સામનો કરવો પડ્યો. હાર બાદ પણ લીસ્ટમાં નાઇટ રાઇડર્સના સાતમાં સ્થનને કોઇ નુકસાન નથી પહુંચ્યું.

મુંબઇએ કોલકાતાને હરાવીને 12 મેચોમાં 8મી જીત નોંધાવી છે. આની સાથે જ મુંબઇની ટીમ પોઇન્ટ ટેબલમાં 16 પોઇન્ટની સાથે બીજા સ્થાન પર છે. કોલકાતા ટીમ પોતાની 12 મેચોમાં આઠ મેચ હારી ચૂકી છે અને હવે પોઇન્ટ ટેબલમાં સાતમાં સ્થાન પર છે. કોલકાતાના કપ્તાન ગૌતમ ગંભીર બે બોલમાં વગર કોઇ રન બનાવે આઉટ થઇ ગયા. કોલકાતાની આખી ટીમ 18.2 ઓવરમાં જ 105 રનમાં જ પેવેલિયનભેગી થઇ ગઇ હતી.

Mumbai Indians defeated to Kolkata Knight Riders
Mumbai Indians defeated to Kolkata Knight Riders
Mumbai Indians defeated to Kolkata Knight Riders
Mumbai Indians defeated to Kolkata Knight Riders
Mumbai Indians defeated to Kolkata Knight Riders
Mumbai Indians defeated to Kolkata Knight Riders

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X