IPL-6 : રાજસ્થાનનો 4 વિકેટે વિજય, હૈદરાબાદ બહાર
નવી દિલ્હી, 23 મે : બ્રેડ હોઝ (અણનમ 54)ની સાહસિક પારીના જોરે રાજસ્થાન રોયલ્સની ટીમે બુધવારે ફિરોજશાહ કોટલા મેદાનમાં રમાયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગના એલિનિમિટર મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદને 4 વિકેટથી હરાવી દીધું. આ જીતથી રાજસ્થાનને બીજા ક્વોલિફાયરની ટીકિટ અપાવી દીધી છે, ત્યાં સનરાઇઝર્સની સ્વર્ણિમ યાત્રા પૂરી થઇ ગઇ છે.
આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વની હતી. હારની સાથે જ સનરાઇઝર્સ ફાઇનલની રેસમાંથી બહાર થઇ ગઇ છે જ્યારે રાજસ્થાનની ટીમ બીજા ક્વોલિફાયરમાં 24 મેના રોજ કોલકાતામાં મુંબઇ ઇન્ડિયન્સ સાથે ટકરાશે. બે વખતની ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ મંગળવારે કોટલામાં જ મુંબઇ ઇન્ડિયન્સને હરાવીને સતત ચોથી વાર અને કૂલ પાંચમીવાર ફાઇનલમાં પહોંચી ગઇ છે.
સનકાઇઝર્સે રાજસ્થાનની સામે 133 રનોનું લક્ષ્ય મુક્યું હતું, પરંતુ ઝડપથી વિકેટ પડી જવાને કારણે એક સમયે રાજસ્થાનની ટીમ મુશ્કેલીમાં આવી ગઇ હતી. તેમ છતાં હોઝે જેમ્સ ફોલ્કનરની સાથે સાતમી વિકેટ માટે 35 બોલોમાં 45 રનોની ભાગીદારી કરી પોતાની ટીમને શાનદાર જીત અપાવી દીધી. હોઝે 29 બોલની પારીમાં પાંચ છગ્ગા અને બે ચોગ્ગા લગાવ્યા.

રાજસ્થાનનો 4 વિકેટે વિજય, હૈદરાબાદ બહાર

રાજસ્થાનનો 4 વિકેટે વિજય, હૈદરાબાદ બહાર

રાજસ્થાનનો 4 વિકેટે વિજય, હૈદરાબાદ બહાર

રાજસ્થાનનો 4 વિકેટે વિજય, હૈદરાબાદ બહાર

રાજસ્થાનનો 4 વિકેટે વિજય, હૈદરાબાદ બહાર

રાજસ્થાનનો 4 વિકેટે વિજય, હૈદરાબાદ બહાર

રાજસ્થાનનો 4 વિકેટે વિજય, હૈદરાબાદ બહાર

રાજસ્થાનનો 4 વિકેટે વિજય, હૈદરાબાદ બહાર

રાજસ્થાનનો 4 વિકેટે વિજય, હૈદરાબાદ બહાર

રાજસ્થાનનો 4 વિકેટે વિજય, હૈદરાબાદ બહાર

રાજસ્થાનનો 4 વિકેટે વિજય, હૈદરાબાદ બહાર

રાજસ્થાનનો 4 વિકેટે વિજય, હૈદરાબાદ બહાર

રાજસ્થાનનો 4 વિકેટે વિજય, હૈદરાબાદ બહાર

રાજસ્થાનનો 4 વિકેટે વિજય, હૈદરાબાદ બહાર

રાજસ્થાનનો 4 વિકેટે વિજય, હૈદરાબાદ બહાર

રાજસ્થાનનો 4 વિકેટે વિજય, હૈદરાબાદ બહાર

રાજસ્થાનનો 4 વિકેટે વિજય, હૈદરાબાદ બહાર
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર






Click it and Unblock the Notifications
