For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Auction 2023 : ઓક્શનમાં ઓલરાઉન્ડરની બોલબાલા, આ ત્રણ ઓલરાઉન્ડર સૌથી મોંઘા વેચાયા

આઈપીએલ ઓક્શનમાં ખેલાડીઓની બોલી લાગી રહી છે. તમામ ખેલાડીઓ વચ્ચે ઓલરાઉન્ડરને સૌથી વધુ રૂપિયામાં ખરીદવામાં આવી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

આઈપીએલ 2023 માટે ઓક્શન ચાલી રહ્યુ છે અને ખેલાડીઓ પર બોલી લવાગાઈ રહી છે ત્યારે કેટલાક ખેલાડીઓને રેકોર્ડબ્રેક રૂપિયા મળી રહ્યા છે તો કેટલાક ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા છે. ઓક્શનમાં ઓલરાઉન્ડર ખેલાડીઓની બોલબાલા રહી છે. આ ઓક્શનમાં ઓલરાઉન્ડરને મોટી રકમ મળી રહી છે.

બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સ

ઈંગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોક્સને ચેન્નાઈ સુપરકિંગ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો કેપ્ટન છે અને તેના માટે ચૈન્નાઈ અને લખનૌ વચ્ચે ફાઈટ જોવા મળી હતી. અંતે ચૈન્નાઈ સુપર કિંગ્સે તેને 16.25 કરોડમાં ખરીદ્યો હતો.

કૈમરન ગ્રીન

કૈમરન ગ્રીન

પહેલીથી જ ઉમ્મીદ હતી તે મુજબ કૈમરન ગ્રીન પણ મોંઘો વેયાયો છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કૈમરન ગ્રીન હજુ સુધી આઈપીએલ નથી રમ્યો તેમ છત્તા પણ તેના પણ રૂપિયાનો વરસાદ થયો છે. કૈમરન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે અધધ 17.5 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

સૈમ કરન

સૈમ કરન

સૈમ કરન માટે ચેન્નાઈ અને પંજાબ કિંગ્સ વચ્ચે ફાઈટ જોવા મળી હતી. બન્ને ટીમોએ સૈમ કરનને ટીમમાં સામેલ કરવા માટે બોલીઓ લગાવી હતી. જો તે ત્યારબાદ લખનૌ વચ્ચે પડી અને છેલ્લે જતા જતા પંજાબની ટીમે તેને ખરીદ્યો. સૈમ કરનને પંજાબે સૌથી મોટી બોલી લગાવતા 18.50 કરોડમાં પોતાની ટીમમાં લીધો.

English summary
IPL Auction 2023: All-rounders in the auction, these three all-rounders sold the most expensive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X