IPL-7: કોલકતાએ કર્યો વિજય સાથે આઇપએલનો આગાઝ
અબુ ધાબી, 17 એપ્રિલઃ દુબઇ ખાતે રમાઇ રહેલી આઇપીએલની સાતમી શ્રેણની ઉદ્ઘાટન મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સે જેક્સ કાલિસ અને મનીષ પાંડેયની શાનદાર ઇનિંગ તથા સુનીલ નરેનની ઉત્કૃષ્ટ બોલિંગની મદદથી મુંબઇ ઇન્ડિયન્સ સામે 41 રનથી વિજય મેળવ્યો છે. કોલકતા તરફથી આપવામાં આવેલા 164 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ સાત વિકેટ ગુમાવીને માત્ર 122 રન જ બનાવી શક્યું હતું. જેક્સ કાલિસને તેની 72 રનની શાનદાર ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

મુંબઇ ઇન્ડિયન્સની બેટિંગ પર નજર ફેરવીએ તો, કોલકતા તરફથી મળેલા 164 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી મુંબઇ ઇન્ડિયન્સને પહેલો ઝટકો હસ્સીના રૂપમાં પડ્યો હતો. હસ્સી ત્રણ રન બનાવી આઉટ થયો હતો. હસી ઉપરાંત તારે 24, રાયડૂ 48, રોહિત શર્મા 27, પોલાર્ડ 6, એન્ડરસન 2, હરભજન સિંહ 0 અને ગૌતમે 7 રન બનાવ્યા હતા અને ટીમ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 122 રન બનાવી શકી હતી. કોલકતા તરફથી સુનીલ નરેને ચાર, મોર્કલ, હસન અને ચાવલાએ એક-એક વિકેટ મેળવી હતી.
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી








Click it and Unblock the Notifications
