Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુકાની ધોનીનો નવો કૂલ-કૂલ લુક

રાંચી, 23 સપ્ટેમ્બરઃ રવિવારે એએસીએ આંતરરાષ્ટ્રીય મેદાન પર ટાઇટન્સ સાથે ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમની મેચ પહેલા સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનો નવો લુક જોવા મળ્યો. કેપ્ટન કૂલનો આ નવો કૂલ-કૂલ લુક ચર્ચાનો વિષય બની ગયો છે. ધોનીએ આ નવી હેરસ્ટાઇલમાં પોતાના વાળને સાઇડમાંથી દૂર કર્યા છે, આવો લુક પહેલા ભાગ્યેજ કોઇ ભારતીય ક્રિકેટ ખેલાડીએ અપનાવ્યો હશે.

ચેમ્પિયન્સ લીગ 2013માં પોતાની પહેલી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સના સુકાની ધોનીનો આ નવો લુક ઇંગ્લેન્ડના સ્ટાર ફૂટબોલર ડેવિડ બેકહેમને પણ મળતો આવે છે.

નોંધનીય છે કે, સુરેશ રૈના અને માઇકલ હસીની શાનદાર બેટિંગની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે ચેમ્પિયન્સ લીગ 2013માં 186 રનના મોટા સ્કોરનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટાઇટન્સ ટીમને ચાર વિકેટથી પરાજય આપ્યો છે.

રૈના અને હસીએ 47-47 રન બનાવ્યા હતા, આ ઉપરાંત બ્રાવોએ 38 અને બદ્રીનાથે અણનમ 20 રનની ઇનિંગ રમી હતી. જો કે, સુકાની મહેન્દ્ર સિંહ ધોની પોતાના હોમ ગ્રાઉન્ડ પર કોઇ ખાસ કમાલ દેખાડી શક્યો નહીં અને તે માત્ર 7 રન બનાવી શક્યો હતો.

ધોનીનો નવો લુક

ધોનીનો નવો લુક

મહેન્દ્ર સિંહ ધોની દ્વારા અપનાવવામાં આવેલા નવા લુકની તસવીર

નવી હેર સ્ટાઇલ

નવી હેર સ્ટાઇલ

તસવીરમાં ધોનીની નવી હેરસ્ટાઇલ

નવી હેર સ્ટાઇલને લઇને ચર્ચામાં

નવી હેર સ્ટાઇલને લઇને ચર્ચામાં

ધોની હંમેશા પોતાની નવી હેર સ્ટાઇલને લઇને ચર્ચામાં રહ્યો છે.

નવો કૂલ-કૂલ લુક

નવો કૂલ-કૂલ લુક

કેપ્ટન કૂલનો આ નવો કૂલ-કૂલ લુક ચર્ચાનો વિષય બની ગયો છે.

ભાગ્યેજ કોઇ ભારતીય ક્રિકેટ ખેલાડીએ અપનાવ્યો હશે

ભાગ્યેજ કોઇ ભારતીય ક્રિકેટ ખેલાડીએ અપનાવ્યો હશે

ધોનીએ આ નવી હેરસ્ટાઇલમાં પોતાના વાળને સાઇડમાંથી દૂર કર્યા છે, આવો લુક પહેલા ભાગ્યેજ કોઇ ભારતીય ક્રિકેટ ખેલાડીએ અપનાવ્યો હશે.

ચેન્નાઇ સુપર કિંગ્સના સુકાની ધોનીનો આ નવો લુક

ચેન્નાઇ સુપર કિંગ્સના સુકાની ધોનીનો આ નવો લુક

ચેમ્પિયન્સ લીગ 2013માં પોતાની પહેલી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સના સુકાની ધોનીનો આ નવો લુક ઇંગ્લેન્ડના સ્ટાર ફૂટબોલર ડેવિડ બેકહેમને પણ મળતો આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X