બાઇકના શોખીન ધોનીએ જાહેર કરી પોતની પહેલી બાઇકની તસવીરો

બેંગલોર, સપ્ટેમ્બર: ઇન્ડિયન ટીમના કપ્તાન કૂલ મહેન્દ્ર સિંહ ધોની પોતાના બાઇક પ્રેમ માટે જાણીતા છે. ધોનીએ પોતાની પહેલી બાઇકની તસવીરો જાહેર કરી છે. મહેન્દ્ર સિંહની પહેલી બાઇક હતી રાજદૂત.

મહેન્દ્ર સિંહ ધોની હાલમાં ક્રિકેટમાંથી બ્રેક લઇને પોતાના અંગત જીવનનો આનંદ માણી રહ્યા છે. ધોનીએ પોતાના પહેલા બાઇકની તસવીરો સોસિયલ સાઇટ્સ ટ્વિટર પર રજૂ કરી છે.

ધોનીએ સૌથી પહેલા રાજદૂતની તસવીર પોસ્ટ કરી અને ત્યારબાદ તેણે તેના એન્જીનની તસવીર પણ રજૂ કરી. ધોની દ્વારા અપલોડ કરાયેલી આ બાઇક ઘણા વર્ષોથી તેના ઘરમાં ધૂળ ખાય છે, અને તેણે તેનો ઉપયોગ કરવાનું પણ છોડી દીધું છે. ધોનીએ તસવીરો સાથે લખ્યું છે કે 'મારી સૌથી પહેલી બાઇક'.

જુઓ કેવી હતી ધોનીની સૌથી પહેલી બાઇક...

રાજદૂત

રાજદૂત

ઇન્ડિયન ટીમના કપ્તાન કૂલ મહેન્દ્ર સિંહ ધોની પોતાના બાઇક પ્રેમ માટે જાણીતા છે. ધોનીએ પોતાની પહેલી બાઇકની તસવીરો જાહેર કરી છે. મહેન્દ્ર સિંહની પહેલી બાઇક હતી રાજદૂત.

એન્જીન

એન્જીન

ધોનીએ સૌથી પહેલા રાજદૂતની તસવીર પોસ્ટ કરી અને ત્યારબાદ તેણે તેના એન્જીનની તસવીર પણ રજૂ કરી.

ધૂળ ખાતુ રાજદૂત

ધૂળ ખાતુ રાજદૂત

ધોની દ્વારા અપલોડ કરાયેલી આ બાઇક ઘણા વર્ષોથી તેના ઘરમાં ધૂળ ખાય છે, અને તેણે તેનો ઉપયોગ કરવાનું પણ છોડી દીધું છે.

કોણ એસેમ્બલ કરશે આને?

કોણ એસેમ્બલ કરશે આને?

ધોનીએ પોતાની પોસ્ટમાં એવું પણ લખ્યું હતું કે આને કોણ એસેમ્બલ કરશે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X