For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરો યા મરોની સ્થિતિઃ ભારતીય ટીમે વહાવ્યો પરસેવો

|
Google Oneindia Gujarati News

નાગપુર, 29 ઓક્ટોબરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની છઠ્ઠી મેચ નાગપુર ખાતે રમાઇ રહી છે. બન્ને ટીમ નાગપુરમાં વિજય ગાથા રચવા માટે મેદાન પર ઉતરશે. જો કે, આ પહેલા બન્ને ટીમો દ્વારા તનતોડ મહેનત પ્રેક્ટિસ સેશન દરમિયાન કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમના બોલર્સ દ્વારા નબળું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને સતત તેઓ ટીકાઓનો શિકાર બની રહ્યાં છે. જ્યારે બીજી તરફ ભારતના બેટ્સમેનો શાનદાર ફોર્મ દર્શાવી રહ્યાં છે. એકાદ બે બેટ્સમેનને બાદ કરતા બધા જ બેટ્સમેન ફોર્મમાં છે.

ઓસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાના બોલર્સ અને બેટ્સમેન બન્ને ફોર્મમાં છે. તેથી નાગપુરમાં બન્ને ટીમ તરફથી આતશબાજી જોવા મળશે. તો ચાલો તસવીરો થકી જોઇએ બન્ને ટીમના ખેલાડીઓની પ્રેક્ટિસને.

યુવી-વિરાટ વચ્ચે ચર્ચા

યુવી-વિરાટ વચ્ચે ચર્ચા

પ્રેક્ટિસ સેશન દરમિયાન યુવરાજ સિંહ અને વિરાટ કોહલી વચ્ચે ચર્ચા થઇ હતી.

યુવી અને સુરેશ રૈના

યુવી અને સુરેશ રૈના

યુવરાજ સિંહ અને સુરેશ રૈનાએ મેદાન પર પરસેવો પાડ્યો હતો.

યુવી અને વિરાટ પ્રેક્ટિસ સેશનમાં

યુવી અને વિરાટ પ્રેક્ટિસ સેશનમાં

વીસીએ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન કરવા માટે આવી રહેલા યુવરાજ સિંહ અને વિરાટ કોહલી.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

પ્રેક્ટિસ સેશન દરમિયાન ફૂટબોલ રમી રહેલો વિરાટ કોહલી.

ફૂટબોલ રમી રહેલી ટીમ ઇન્ડિયા

ફૂટબોલ રમી રહેલી ટીમ ઇન્ડિયા

નાગપુર વીસીએ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ફૂટબોલ રમી રહેલી ટીમ ઇન્ડિયા.

પ્રેક્ટિસ સેશનમાં સુરેશ રૈના

પ્રેક્ટિસ સેશનમાં સુરેશ રૈના

પ્રેક્ટિસ સેશનમાં સુરેશ રૈના

ઓસ્ટ્રેલિયન ખેલાડી શેન વોટ્સન અને ડોહેર્ટી

ઓસ્ટ્રેલિયન ખેલાડી શેન વોટ્સન અને ડોહેર્ટી

નાગપુરમાં પ્રેક્ટિસ કરી રહેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડી શેન વોટ્સન અને એક્સાવેર ડોહેર્ટી.

ઓસ્ટ્રેલિયન સુકાની જ્યોર્જ બેલી

ઓસ્ટ્રેલિયન સુકાની જ્યોર્જ બેલી

નાગપુરમાં મેદાન પર પ્રેક્ટિસ કરી રહેલા ઓસ્ટ્રેલિયન સુકાની જ્યોર્જ બેલી.

ઓસ્ટ્રેલિયન ટીમ

ઓસ્ટ્રેલિયન ટીમ

મેદાન પર પરસેવો પાડી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ.

શોન વોટ્સનની આકરી પ્રેક્ટિસ

શોન વોટ્સનની આકરી પ્રેક્ટિસ

નાગપુરમાં છઠ્ઠી વનડે પહેલાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન શેન વોટ્સન દ્વારા આકરી પ્રેક્ટિસ કરવામાં આવી છે.

English summary
Handicapped by the poor form of some of their key bowlers, India will be under intense pressure as they go into the do or die sixth One Day International against an upbeat Australia here tomorrow, fully aware that any slip up at this stage could cost them the series.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X