રિયો ઓલમ્પિકમાં પીવી સિંધુનો સિલ્વર પાક્કો, ગોલ્ડની આશ
ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ પોતાની જાપાની પ્રતિસ્પર્ધી નોઝોમ ઓકુહારાને હરાવીને બે સેટમાં 21-19 અને 21-10 એમ બે સેટ જીતીને રિયો ઓલમ્પિકમાં ભારતને સિલ્વર પદક જીતાડ્યું છે. અને સાથે જ તે આશા પણ બાંધી છે કે આવનારી મેચમાં પીવી સિંધુ ભારતને ગોલ્ડ મેડલ પણ અપાવી શકે છે.

જો કે મેચ પહેલા પીવી સિંધુનો સિલ્વર પદક તો પાક્કો થઇ જ ગયો છે. આજે જ પહેલવાન સાક્ષી મલિકે રિયો ઓલમ્પિકમાં ભારતનું ખાતું ખોલ્યું છે. ત્યારે પીવી સિંધુની આ જીતે ભારત માટે ડબલ વિનિંગ બનાવી છે.












Click it and Unblock the Notifications
