For Quick Alerts
For Daily Alerts

જાડેજાએ ફટકારી વનડે મેચોની સદી
મીરપુર(ઢાકા), 2 માર્ચઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ વનડે મેચોમાં સદી પૂરી કરી છે. જાડેજા રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ પોતાની કારકિર્દીની 100મી મેચ રમવા માટે ઉતર્યો છે.
ભારતે સૌથી વધુ 463 વનડે મેચ સચિન તેંડુલકરે રમી છે. ત્યારબાદ રાહુલ દ્રવિડ(340), મોહમ્મદ અઝહરુદ્દિન(334) અને સૌરવ ગાંગુલીએ(308) રમી છે. હાલના ખેલાડીઓની વાત કરીએ તો યુવરાજ સિંહે સૌથી વધારે 290 મેચ રમી રહ્યાં છે. ત્યારબાદ વિરેન્દ્ર સેહવાગ(241), મહેન્દ્ર સિંહ ધોની(240), હરભજન સિંહ(227), ઝહીર ખાન(194) અને સુરેશ રૈના(189) મેચ રમી છે.
Comments
cricket ravindra jadeja international pakistan match asia cup 2014 ક્રિકેટ રવિન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય ભારત પાકિસ્તાન મેચ એશિયા કપ 2014 ભારતીય
English summary
All-rounder Ravindra Jadeja is playing his 100th One-day International match today with his appearance in the ongoing India-Pakistan match in the sixth match of Asia Cup 2014.