For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ 7: મુંબઇનો સતત પાંચમો પરાજય

|
Google Oneindia Gujarati News

દુબઇ, 1 મેઃ સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાના અનુશાસિત પ્રદર્શનના દમે બુધવારે દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમેયાલી આઇપીએલની સાતમી શ્રેણીની પાંચમી લીગ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને 15 રનથી હરાવ્યા છે. સનરાઇઝર્સની આ બીજી જીત છે, જ્યારે મુંબઇ હજુ સુધી ખાતું ખોલાવી શકી નથી. તેને સતત પાંચમો પરાજય મળ્યો છે. સનરાઇઝર્સે પહેલા બેટિંગ કરતા મુંબઇ ઇન્ડિયન્સ સામે 173 રનનો લક્ષ્યાંક મુક્યો હતો, જેના જવાબમાં મુંબઇ ઇન્ડિન્યસ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 157 રન જ બનાવી શકી. આ જીત સાથે સનરાઇઝર્સ આઠ ટીમોની તાલિકામાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઇ છે.

આ પહેલા મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને હૈદરાબાદને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું, બેટિંગ કરવાનું આમંત્રણ મળતા હૈદરાબાદે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ફિંચે 16, ધવને 6, કે રાહુલે 46, વોર્નરે 65, સામીએ 10, ઓઝાએ 10 રન ફટકાર્યા હતા, જ્યારે મુંબઇ તરફથી ઝહીર ખાન અને એંડરસને 2-2 તથા મલિંગાએ એક વિકેટ મેળવી હતી.

હૈદરાબાદ તરફથી મળેલા 173 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સે સાત વિકેટ ગુમાવીને નિર્ધારિત 20 ઓવરમાં 157 રન જ બનાવ્યા હતા. મુંઇબ તરફથી ડંક 20, રોહિત શર્મા 1, એન્ડરસન 1, રાયડૂ 35, પોલાર્ડ 78, તારે 7, હરભજન સિંહ 1, ગૌતમ 4 અને ઝહીર ખાને 1 રન બનાવ્યા હતા. જ્યારે હૈદરાબાદ તરફથી પઠાણ, સ્ટેન, ભુવનેશ્વર કુમારે 2-2 જ્યારે સામીએ એક વિકેટ ઝડપી હતી.

મુંબઇનું બેટિંગ

હૈદરાબાદ બેટિંગ

હૈદરાબાદ બેટિંગ

આ પહેલા મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને હૈદરાબાદને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું, બેટિંગ કરવાનું આમંત્રણ મળતા હૈદરાબાદે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ફિંચે 16, ધવને 6, કે રાહુલે 46, વોર્નરે 65, સામીએ 10, ઓઝાએ 10 રન ફટકાર્યા હતા, જ્યારે મુંબઇ તરફથી ઝહીર ખાન અને એંડરસને 2-2 તથા મલિંગાએ એક વિકેટ મેળવી હતી.

હૈદરાબાદ બેટિંગ

હૈદરાબાદ બેટિંગ

આ પહેલા મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને હૈદરાબાદને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું, બેટિંગ કરવાનું આમંત્રણ મળતા હૈદરાબાદે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ફિંચે 16, ધવને 6, કે રાહુલે 46, વોર્નરે 65, સામીએ 10, ઓઝાએ 10 રન ફટકાર્યા હતા, જ્યારે મુંબઇ તરફથી ઝહીર ખાન અને એંડરસને 2-2 તથા મલિંગાએ એક વિકેટ મેળવી હતી.

હૈદરાબાદ બેટિંગ

હૈદરાબાદ બેટિંગ

આ પહેલા મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને હૈદરાબાદને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું, બેટિંગ કરવાનું આમંત્રણ મળતા હૈદરાબાદે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ફિંચે 16, ધવને 6, કે રાહુલે 46, વોર્નરે 65, સામીએ 10, ઓઝાએ 10 રન ફટકાર્યા હતા, જ્યારે મુંબઇ તરફથી ઝહીર ખાન અને એંડરસને 2-2 તથા મલિંગાએ એક વિકેટ મેળવી હતી.

English summary
Sunrisers Hyderabad beat Mumbai Indians by 15 runs in the last match of the UAE leg of the Indian Premier League (IPL).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X