T20 World Cup : મુશ્કેલીમાં પાકિસ્તાન, ઈંગ્લેન્ડને જીતવા માટે માત્ર 138 રનનો ટાર્ગેટ!
ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ સામસામે મેદાને ઉતર્યા છે. આ મેચમાં પહેલા બેટીંગ કરતા પાકિસ્તાનની ટીમ માત્ર 137 રન જ બનાવી શકી છે.
ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ સામસામે મેદાને ઉતર્યા છે. આ મેચમાં પહેલા બેટીંગ કરતા પાકિસ્તાનની ટીમ માત્ર 137 રન જ બનાવી શકી છે. હવે જોવાનું એ રહે છે કે ઈંગ્લેન્ડ જેવી મજબુત ટીમ સામે પાકિસ્તાન કેવી રીતે ડિફેન્ડ કરે છે.

મેચની વાત કરીએ તો, ઇફ્તિખાર અહેમદ બેટથી કંઇ ખાસ બતાવી શક્યો નહોતો. ઈફ્તિખાર અહેમદ આદિલ રાશિદના બોલ સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. બેન સ્ટોક્સે તેને આગલી ઓવરમાં આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. ઈફ્તિખાર અહેમદને બેન સ્ટોક્સે વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો હતો.
સારી શરૂઆત બાદ પણ પાકિસ્તાન ટીમ બાજી સંભાળી શકી ન હતી અને સમસે સમયે વિકેટો ગુમાવતી રહી હતી. જોકે પાકિસ્તાન તરફથી સાન મસુદે 38 અને બાબર આઝમે 32 રનની ઈનિંગ્સ રમી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આખરે પાકિસ્તાન મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી અને 20 ઓવરમાં 8 વિકેટે 137 રન જ બનાવી શકી હતી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
