For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનું સિલ્ક સ્વર્ગ કહેવાય છે, બિહારનું આ શહેર

|
Google Oneindia Gujarati News

ભાગલુપરને ભારતનું સિલ્ક શહેર કહેવામાં આવે છે, જે બિહાર રાજ્યમાં સ્થિત છે અને આ શહેર ઉચ્ચ ગુણવત્તાવાળા રેશમના ઉત્પાદન માટે જાણીતું છે. આ રાજ્યના મોટા શહેરોમાનુ એક છે અને આ શહેરમાં વિકસિત બુનિયાતી સેવાઓ ઉપલબ્ધ છે. આ શહેરનો ઇતિહાસ એક નિર્વિવાદ રીતે આજે પણ ઉપસ્થિત છે અને દર્શાવે છે કે, ભાગલપુર અંદાજે 7વી શતાબ્દીમાં સ્થાપિત શહેર છે.

પહેલા ભાગલપુર એક બંદરગાહ હતુ અને અહીં ખોદકામ દરમિયાન અનેક સિક્કા અને જૂની નાવડીઓ મળી આવી, જે મધ્ય પૂર્વના વિભિન્ન સ્થાનોની હતી. ભાગલપુર પ્રવાસનની સંસ્કૃતિમાં ભારતીય સંસ્કૃતિની ઝલક અને જીવંતતા આજે પણ જોવા મળે છે.

ભાગલપુરમાં મુહર્રમ મોટા સ્તરમાં મળી આવે છે. આ શહેરનું નામ ભાગલપુર, ભગદપુરમના નામ પરથી રાખવામાં આવ્યું, જેનો અર્થ થાય છે, સારું ભાગ્ય. અહીંની પ્રાકૃતિક સુંદરતા અને પરફેક્ટ લોકેશનના કારણે ગંગાજલ, રેનકોટ જેવી ફિલ્મોનું અહીં શૂટિંગ કરવામાં આવ્યું હતું. ગેંગ ઓફ વાસેપુર 2ની શૂટિંગ પણ અહીં જ કરવામાં આવી હતી.

ભાગલપુર એક પ્રવાસન શહેર છે, જે પવિત્ર નદી ગંગાને સમાનાન્તર, રાષ્ટ્રીય રાજમાર્ગ 80 દ્વારા રાજ્યના પટણા અને અન્ય શહેરો સાથે જોડાયેલું છે. અહીંની ચાંદથી ચમચમાતી રેતાળ તો પર કેરીના ઝાડ અને લીચીના ઝાડ મોટી માત્રામાં જોવા મળે છે. અહીં મકાઇનું ઉત્પાદન મોટી માત્રામાં કરવામાં આવે છે. અહીંના તટો પર લાઇનથી ઇંટ બનાવનારી ભટ્ટીઓ લાગેલી છે, જેની ચિમનીઓ પણ બનેલી છે.

ભાગલપુરની વિશેષ ઉપલબ્ધી અહીં બનાવવામાં આવતું સિલ્ક છે, અનેક પેઢીઓ ઘણા વર્ષોથી આ કામમાં લાગેલી છે. સરકારે ભાગલપુરમાં રેશમ સંસ્થાનની સ્થાપના કરી છે, જેથી રેશમની બનાવટને પ્રોત્સાહિત કરી શકાય. ભાગલપુરમાં રેશમનો ઉદ્યોગ 200 કરતા પણ વધુ સમય જૂનો છે, આ ઉદ્યોગને સેરીકલ્ચર કહેવામાં આવે છે. ભાગલપુર સિલ્કને તુસા અથવા તો તુષાર સિલ્કના નામથી પણ ઓળખવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ભારતના સિલ્ક સ્વર્ગ ભાગલપુરને.

વિક્રમશિલા વિશ્વવિદ્યાલય

વિક્રમશિલા વિશ્વવિદ્યાલય

ભાગલપુરમાં આવેલા વિક્રમશિલા વિશ્વવિદ્યાલયના ખંડેરનું દ્રશ્ય

વિક્રમશિલા વિશ્વવિદ્યાલયનો પ્રવેશ

વિક્રમશિલા વિશ્વવિદ્યાલયનો પ્રવેશ

ભાગલપુરમાં આવેલા વિક્રમશિલા વિશ્વવિદ્યાલયનો પ્રેવશ

વિક્રમશિલા વિશ્વવિદ્યાલયના સ્તંભ

વિક્રમશિલા વિશ્વવિદ્યાલયના સ્તંભ

ભાગલપુરમાં આવેલા વિક્રમશિલા વિશ્વવિદ્યાલયના સ્તંભ

ટેરાકોટા

ટેરાકોટા

વિક્રમશિલા વિશ્વવિદ્યાલયના ટેરાકોટા

વિશ્વવિદ્યાલયનું ખંડેર

વિશ્વવિદ્યાલયનું ખંડેર

વિક્રમશિલા વિશ્વવિદ્યાલયનું ખંડેર

વિક્રમશિલા સંગ્રહાલય

વિક્રમશિલા સંગ્રહાલય

વિક્રમશિલા વિશ્વવિદ્યાલયમાં આવેલું સંગ્રહાલય

વિક્રમશિલા પ્રવેશ

વિક્રમશિલા પ્રવેશ

વિક્રમશિલા વિશ્વવિદ્યાલયનું પ્રવેશ

બાથ

બાથ

વિક્રમશિલા વિશ્વવિદ્યાલયનું બાથ

સ્ટોન

સ્ટોન

વિક્રમશિલા વિશ્વવિદ્યાલયના સ્ટોન

મહોત્સવ

મહોત્સવ

ભાગલપુરના વિશ્વવિદ્યાલયમાં મહોત્સવ

આઇડલ

આઇડલ

ભાગલપુર વિક્રમશિલા વિશ્વવિદ્યાલયમાં આઇડલ

કુપ્પાઘાટ આશ્રમ

કુપ્પાઘાટ આશ્રમ

ભાગલુપરમાં આવેલા મહર્ષિ મેહી આશ્રમમાં કુપ્પાઘાટ આશ્રમ

English summary
Bhagalpur, the silk city of India, is located in the state of Bihar and is famous for the production of high quality silk products. It is one of the biggest cities in the state and is bolstered by a fairly well developed infrastructure. The city has an undeniable presence through out history, and one can find references to Bhagalpur from as far back as the 7th century.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X