For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજહંસોનું વિશ્રામ ગૃહ કહેવાય છે ગુજરાતું આ શહેર

|
Google Oneindia Gujarati News

ભુજ ઉંડી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવતું એક શહેર અને કચ્છનું મુખયાલય છે. શહેરનું નામ ભુજિયો ડુંગર પરથી પડ્યું છે. જે શહેરના પૂર્વીય ભાગમાં સ્થિત છે. તેને વિશાળ નાગ ભુજંગનું સ્થળ માનવામાં આવે છે. જેને સમર્પિત એક મંદિર આ પર્વતોની ચોટી પર સ્થિત છે.

ભુજને પૂર્વ ઐતિહાસિક દિવસોથી શરૂ થતા ભારતીય ઇતિહાસ સાથે એક મજબૂત સંબંધ છે. સિંધુ ઘાટી સંસ્કૃતિ અને મહાન સિંકદરના શાસનકાળથી લઇને જાડેજા રાજપૂત, ગુજરાત સલ્તનત અને બ્રિટિશ શાસન સુધી ભુજનો ઇતિહાસ દરેક તબક્કામાં જોવા મળ્યો છે. 18મી સદીમાં રાવ ગોડજએ તત્કાલિન રાજનીતિક પરિસ્થિતિઓથી કચ્છને બચાવવા ભુજના કિલ્લાનો બનાવડાવ્યો હતો. આ પરિસ્થિતિઓ મુગલ સામ્રાજ્યના પતનના કારણે પેદા થઇ હતી. આ કિલ્લામાં 11 મીટર દિવાલો અને શહેરની ચારેકોર 51 બંદૂકો છે.

ભુજમાં ફરવા માટે અનેક ઐતિહાસિક પ્રવાસન સ્થળ છે. 1991માં કચ્છના રાજા મદન સિંહનું મૃત્યુ થયું ત્યા સુધી શરદ બાદ પેલેસ કચ્છના અંતિમ રાજા મદ સિહનું નિવાસ સ્થાન હતું. આઇના મહેલ એટલે કે અરીસાના હોલનું નિર્માણ રાજા લખપતજીના શાસનકાળ દરમિયાન માસ્ટર શિલ્પકાર રામ સિંહ મલન દ્વારા બનાવવામાં આવ્યું હતું. રામ પ્રાગમલજી દ્વારા અધિકૃત પ્રાગ મહેલના ઘંટા ઘરને ઇટાલિયન ગોથિક શૈલીમાં બનાવવામાં આવ્યું છે. રામાયણ અને શાહી સમાધિઓ અથવા છત્તરદિસના પાત્રોની અનેક મૂર્તિઓ રામકુંડ સીડી નુમા કુવામાં છે. આ ઉપરાંત કચ્થ સંગ્રહાલય અને હમીરસર ઝીલની સાથે ઉપરના તમામ સ્મારકોમાં 2000 વર્ષ જૂના ક્ષત્રપ શિલાલેખ છે.

અહીં સ્વામીનારાયણ મંદિરની ઇમારતની ચારેકોર ચમકતા રંગના લાકડાઓમાં કોતરણી છે, જેમાં મોટાભાગે ભગવાન કૃષ્ણ અને રાધાની કહાણીઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે. ભુજમાં સ્વામીનારાયણ સમ્પ્રદાય ઘણું જ પ્રસિદ્ધ છે, કારણ કે તેમનું પહેલું અને મુખ્ય મંદિર અહીં સ્થિત છે. વૈષ્ણવ હિન્દુ ધર્મ, જૈન ધર્મ અને ઇસ્લામના ઉપર્યુક્ત રૂપમાં ભુજના પ્રમુખ ધર્મ છે. લખપતમાં એક સિખ ગુરુદ્વારા છે. આ ગુરુદ્વારા એ સ્થળે છે, જ્યાં કચ્છની યાત્રા દરમિયાન શ્રી ગુરુ નાનક રોકાયા હતા.

ભુજોડી

ભુજોડી

ભુજમાં આવેલા ભુજોડીમાં લાકડાની મૂર્તિ

બ્લેક હિલ્સ

બ્લેક હિલ્સ

ભુજમાં આવેલા બ્લેક હિલ્સનો સાંજનો નજારો

કચ્છ સંગ્રહાલય

કચ્છ સંગ્રહાલય

ભુજમાં આવેલો કચ્છ સંગ્રહાલય

રામકુંડ બાવડી

રામકુંડ બાવડી

ભુજમાં આવેલી રામકુંડ બાવડી

કુવો ભુજ

કુવો ભુજ

ભુજમાં આવેલી રામકુંડ બાવડીમાં કુવો ભુજ

શરદ બાગ પેલેસ

શરદ બાગ પેલેસ

ભુજમાં આવેલો શરદ બાગ પેલેસ અને સુંદર ગાર્ડન

સ્મારક પર કોતરણી

સ્મારક પર કોતરણી

ભુજમાં શાહી છત્તરદિસના કલાત્મક સ્મારક પર કોતરણી

કલાત્મક સ્મારક

કલાત્મક સ્મારક

ભુજમાં શાહી છત્તરદિસમાં કલાત્મક સ્મારક

જૂના સમયના સ્મારક

જૂના સમયના સ્મારક

ભુજમાં શાહી છત્તરદિસમાં જૂના સમયના સ્મારક

જૂના સમયના સ્મારક

જૂના સમયના સ્મારક

ભુજમાં શાહી છત્તરદિસમાં જૂના સમયના સ્મારક

આર્ટ પીસ

આર્ટ પીસ

ભુજના ભુજોડીમાં આર્ટ પીસ

ભરતકામ

ભરતકામ

ભુજના ભુજોડીમાં ભરતકામ

ચાવીના છલ્લા

ચાવીના છલ્લા

ભુજના ભુજોડીના ચાવીના છલ્લા

મંદિરની સંરચના

મંદિરની સંરચના

ભુજના કેરામાં મંદિરની બચેલી સંરચના

સૈંક્ટમ

સૈંક્ટમ

ભુજના કેરામાં સૈંક્ટમ

પર્વતો ઉપર મંદિર

પર્વતો ઉપર મંદિર

ભુજના બ્લેક હિલ્સના પર્વતો પર મંદિર

રામકુંડ બાવડી

રામકુંડ બાવડી

ભુજના રામકુંડ બાવડીની એક તસવીર

કચ્છ સંગ્રહાલય

કચ્છ સંગ્રહાલય

ભુજમાં આવેલું કચ્ચ સંગ્રહાલય

પ્રાગ મહેલ

પ્રાગ મહેલ

ભુજમાં આવેલા પ્રાગ મહેલમાં દરબાર હોલ

પ્રાગ મહેલ

પ્રાગ મહેલ

ભુજમાં આવેલું પ્રાગ મહેલ

પ્રાગ મહેલ

પ્રાગ મહેલ

ભુજના પ્રાગ મહેલનો મુખ્ય હોલ

કલાનો નમૂનો

કલાનો નમૂનો

ભુજના કચ્છ સંગ્રહાલયમાં કલાનો નમૂનો

ચાંદીના વાસણ

ચાંદીના વાસણ

ભુજના કચ્છ સંગ્રહાલયમાં ચાંદીના વાસણ

કલા વર્ક્સ

કલા વર્ક્સ

ભુજના કચ્છ સંગ્રહાલયમાં કલા વર્ક્સ

સુંદર ગાર્ડન

સુંદર ગાર્ડન

ભુજમાં ભારતીય સંસ્કૃતિના દર્શન સુંદર ગાર્ડન

ગેલરી

ગેલરી

ભુજમાં ભારતીય સંસ્કૃતિના દર્શન, ગેલરી

પેલેસની ઇમારત

પેલેસની ઇમારત

શરદ બાગ પેલેસની ઇમારત

પેલેસ સંગ્રહાલય

પેલેસ સંગ્રહાલય

શરદ બાગ પેલેસનું સંગ્રહાલય

હસ્તશિલ્પ

હસ્તશિલ્પ

ભુજના ઘમડકામાં હસ્તશિલ્પ

ભગવાન દત્તાત્રેય

ભગવાન દત્તાત્રેય

ભુજના બ્લેક હિલ્સમાં ભગવાન દત્તાત્રેય

આઇના મહેલ

આઇના મહેલ

ભુજના આઇના મહેલનું કોરિડોર

English summary
Bhuj is a city with profound historical background and also the district head quarters of Kutch. The city's name is attributed to the hill named Bhujiyo Dungar which is at the eastern side of the city and also considered to be the place of the Great Serpent Bhujang. A temple dedicated to him stands at the top of this hill.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X