For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોળાવીરા, હડપ્પા સંસ્કૃતિનું સુંદર શહેર

|
Google Oneindia Gujarati News

ધોલાવીરાને અહી મળી આવેલી હડપ્પા સંસ્કૃતિના અવશેષોએ પ્રસિદ્ધ બનાવ્યા છે. આ સ્થળ સિંધુ ઘાટી સંસ્કૃતિના મહત્વપૂર્ણ પુરાતાત્વિક સ્થળોમાનું એક છે, ધોલાવીરા કચ્છના રણમાં ખદિર બેટ દ્વીપ સ્થિત છે. આ સ્થાનિક સ્તરે ટિમ્બા પ્રાચીન મહાનગર કોટડાના નામે પણ જાણીતું છે.

હડપ્પા શહેર જે આ સ્થળમાં ખોદકામ દરમિયાન મળી આવ્યું હતું તે ધોલાવીરાનું મુખ્ય આકર્ષણ છે. પુરાતત્વવિદોએ તેની સંસ્કૃતિ, ભાષા અને શહેરના નિર્માણ બાદ વાસ્તુની યોજનાઓ અંગે જ્વલંત વિચાર આપ્યા છે. ધોલાવીરા હંમેશા ઇતિહાસકારો માટે મહત્વપૂર્ણ શોધ બની રહ્યું છે. શહેરને પૂર્વ નિયોજીત જ્યામિતીય આકારમાં ત્રણ ડિવીજનોમાં વેચાલેયું હતું, કિલ્લા, મધ્ય શહેર અને નીચલું શહેર.

આ શહેરને દૃઢીકૃત કરવામાં આવ્યું તું જેના કેન્દ્રમાં કિલ્લો છે. આ હડપ્પા શહેરની વિશેષતા એ છે કે તેને પથ્થરથી બનાવવામાં આવ્યું હતુ, જ્યારે બાકી શહેરો ઇંટોમાંથી બનતા હતા. તેની અન્ય એક મહત્વપૂર્ણ વિશેષતા હતી, જલ સંરક્ષણ પ્રણાલી જેમાં અનેક જળાશય હતા. ઘરેણા, વાસણ, સોનું, ચાંદી અને માટીના વાસણ જેવી કલાકૃતિઓ,મેસોપોટેમિયા મૂળની કેટલીક વસ્તુઓ, બધુ આ સ્થળેની ખોદકામ દરમિયાન મળી આવ્યું હતું. તો ચાલો તસવીરો થકી જોઇએ ધોલાવીરા.

જળાશય

જળાશય

ધોળાવીરા, હડપ્પા શહેર, જળાશય

અંદરનું દ્રશ્ય

અંદરનું દ્રશ્ય

ધોળાવીરા, હડપ્પા શહેર, અંદરનું દ્રશ્ય

હડપ્પા શહેર

હડપ્પા શહેર

ધોળાવીરા, હડપ્પા શહેર

શહેરનું એક દ્રશ્ય

શહેરનું એક દ્રશ્ય

ધોળાવીરા, હડપ્પા શહેરનું એક દ્રશ્ય

હડપ્પા શહેર

હડપ્પા શહેર

ધોળાવીરા, હડપ્પા શહેર

વોટર ટેન્ક

વોટર ટેન્ક

હડપ્પા શહેરમાં વોટર ટેન્ક

રાઉન્ડ હાર્ટ

રાઉન્ડ હાર્ટ

હડપ્પા શહેરમાં રાઉન્ડ હાર્ટ

પાણી સંગ્રહાલય

પાણી સંગ્રહાલય

હડપ્પા શહેરમાં પાણીનો સંગ્રહ કરવાની શ્રેષ્ઠ રચના

English summary
Dholavira is famous because of the remains of the Harappan civilization that have been found here. One of the important archeological sites of the Indus Valley civilization, Dholavira is located at the Khadir Bet island in the Rann of Kutch. It is locally known as Timba Prachin Mahanagar Kotada.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X