For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એ ગીર જ્યાં રહે છે, ખુંખાર પરંતુ સુંદર એશિયન સિંહ

|
Google Oneindia Gujarati News

તમે અનેક ચિડિયાઘરો, રાષ્ટ્રીય ઉદ્યાનોની યાત્રા કરી હશે અને તમે સિંહો પણ જોયા હશે, પછી ચિડિયાઘર હોય કે પછી નેશનલ પાર્ક સિંહ હંમેશાથી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. કહેવામાં આવે છે કે, જો વ્યક્તિ ભાગ્યશાળી છે તો જ તેને ખુલ્લા વિહરતા સિંહના દર્શન થાય છે. આ ક્રમમાં આજે અમે તમને અવગત કરાવી રહ્યાં છીએ ભારતના એક માત્ર સફારીથી જ્યાં એશિયન સિંહ વાસ કરે છે. જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ ગીર વન્યજીવ અભ્યારણ્યની.

ગીર વન્યજીવ અભ્યારણ્ય ગુજરાતમાં લગભગ 1424 વર્ગ કિ.મીમાં ફેલાયેલા છે. આ વન્ય અભ્યારણ્યમાં અધિસંખ્ય માત્રામાં પુષ્પ અને જીવ જંતુઓની પ્રજાતિઓ મળે છે. અહીં સ્તનધારીઓની 30 પ્રજાતિઓ, સરીસૃપ વર્ગની 20 પ્રજાતિઓ તથા પક્ષીઓની પણ ઘણી જ પ્રજાતિ મળી આવે છે. દક્ષિણી આફ્રિકા ઉપરાંત વિશ્વનું એવું એકમાત્ર સ્થળ છે, જ્યાં સિંહો પોતાના પ્રાકૃતિક આવાસમાં રહેતા જોવા મળી શકે છે.

જંગલના સિંહ માટે અંતિમ આશ્રય તરીકે ગીરના જંગલ, ભારતના મહત્વપૂર્ણ વન્ય અભ્યારણ્યોમાનું એક છે. ગીરના જંગલને વર્ષ 1969માં વન્યજીવ અભ્યારણ્ય બનાવવામાં આવ્યું અને 6 વર્ષ બાદ તેનો 140.4 વર્ગ કિ.મીમાં વિસ્તાર કરીને તેને રાષ્ટ્રીય ઉદ્યાનના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું. આ અભ્યારણ્ય હવે અંદાજે 258.71 વર્ગ કિ.મી સુધી વિસ્તૃત થઇ ચૂક્યા છે. વન્યજીવોના સરક્ષંણ પ્રદાન કરવાનો પ્રયાસથી હવે આ સિંહોની સંખ્યા વધીને 312 થઇ ગઇ છે.

ભારતના સૌથી મોટા કદના હરણ, સાંભર, ચીતલ, નીલગાય, ચિંકારા અને બારહસિંહા પણ અહીં જોઇ શકાય છે, સાથે જ અહીં રીંછ અને મોટી પૂંછના વાનરો મોટી માત્રામાં મળી આવે છે. થોડાક જ લોકો જાણે છે કે ગીર ભારતનું એક સારું પક્ષી અભ્યારણ્ય પણ છે. અહીં ફલગીવાળા બાજ, કઠફોડવા, એરીઓલ, જંગલી મોન અને પેરડાઇઝ ફ્લાઇકેચર પણ જોઇ શકાય છે. સાથે જ આ અધોલિયા, વાલડેરા, રતનઘુના અને પીપલિયા વિગેરે પક્ષીઓને પણ જોવા માટે ઉપયુક્ત સ્થળ છે.

આવનારા પ્રવાસીઓ માટે ગીર વન્ય અભ્યારણ્ય મધ્ય ઓક્ટોબર મહિનાથી લઇને મધ્ય જૂન સુધી ખોલવામાં આવે છે, પરંતુ ચોમાસાના મોસમાં તેને બંધ કરી દેવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ગીરના સિંહોને.

સિંહોનુ એકમાત્ર ઘર

સિંહોનુ એકમાત્ર ઘર

ગીર વન્યજીવ અભ્યારણ્ય ગુજરાતમાં લગભગ 1424 વર્ગ કિ.મીમાં ફેલાયેલા છે. આ વન્ય અભ્યારણ્યમાં અધિસંખ્ય માત્રામાં પુષ્પ અને જીવ જંતુઓની પ્રજાતિઓ મળે છે.

સિંહોનુ એકમાત્ર ઘર

સિંહોનુ એકમાત્ર ઘર

અહીં સ્તનધારીઓની 30 પ્રજાતિઓ, સરીસૃપ વર્ગની 20 પ્રજાતિઓ તથા પક્ષીઓની પણ ઘણી જ પ્રજાતિ મળી આવે છે.

સિંહોનુ એકમાત્ર ઘર

સિંહોનુ એકમાત્ર ઘર

દક્ષિણી આફ્રિકા ઉપરાંત વિશ્વનું એવું એકમાત્ર સ્થળ છે, જ્યાં સિંહો પોતાના પ્રાકૃતિક આવાસમાં રહેતા જોવા મળી શકે છે.

સિંહોનુ એકમાત્ર ઘર

સિંહોનુ એકમાત્ર ઘર

જંગલના સિંહ માટે અંતિમ આશ્રય તરીકે ગીરના જંગલ, ભારતના મહત્વપૂર્ણ વન્ય અભ્યારણ્યોમાનું એક છે.

સિંહોનુ એકમાત્ર ઘર

સિંહોનુ એકમાત્ર ઘર

ગીરના જંગલને વર્ષ 1969માં વન્યજીવ અભ્યારણ્ય બનાવવામાં આવ્યું અને 6 વર્ષ બાદ તેનો 140.4 વર્ગ કિ.મીમાં વિસ્તાર કરીને તેને રાષ્ટ્રીય ઉદ્યાનના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું.

સિંહોનુ એકમાત્ર ઘર

સિંહોનુ એકમાત્ર ઘર

આ અભ્યારણ્ય હવે અંદાજે 258.71 વર્ગ કિ.મી સુધી વિસ્તૃત થઇ ચૂક્યા છે. વન્યજીવોના સરક્ષંણ પ્રદાન કરવાનો પ્રયાસથી હવે આ સિંહોની સંખ્યા વધીને 312 થઇ ગઇ છે.

સિંહોનુ એકમાત્ર ઘર

સિંહોનુ એકમાત્ર ઘર

ભારતના સૌથી મોટા કદના હરણ, સાંભર, ચીતલ, નીલગાય, ચિંકારા અને બારહસિંહા પણ અહીં જોઇ શકાય છે, સાથે જ અહીં રીંછ અને મોટી પૂંછના વાનરો મોટી માત્રામાં મળી આવે છે.

સિંહોનુ એકમાત્ર ઘર

સિંહોનુ એકમાત્ર ઘર

આ તસવીરમાં તમે જોઇ શકો છો કે ગીરના સિંહ ઉપરાંત આજે નીલગાય જેવા વિશાળ જાનવરોનું પણ ઘર છે.

સિંહોનુ એકમાત્ર ઘર

સિંહોનુ એકમાત્ર ઘર

થોડાક જ લોકો જાણે છે કે ગીર ભારતનું એક સારું પક્ષી અભ્યારણ્ય પણ છે. અહીં ફલગીવાળા બાજ, કઠફોડવા, એરીઓલ, જંગલી મોન અને પેરડાઇઝ ફ્લાઇકેચર પણ જોઇ શકાય છે.

સિંહોનુ એકમાત્ર ઘર

સિંહોનુ એકમાત્ર ઘર

સાથે જ આ અધોલિયા, વાલડેરા, રતનઘુના અને પીપલિયા વિગેરે પક્ષીઓને પણ જોવા માટે ઉપયુક્ત સ્થળ છે.

સિંહોનુ એકમાત્ર ઘર

સિંહોનુ એકમાત્ર ઘર

આવનારા પ્રવાસીઓ માટે ગીર વન્ય અભ્યારણ્ય મધ્ય ઓક્ટોબર મહિનાથી લઇને મધ્ય જૂન સુધી ખોલવામાં આવે છે, પરંતુ ચોમાસાના મોસમાં તેને બંધ કરી દેવામાં આવે છે. એક યુવાન સિંહને કેમેરામાં કેદ કરતી તસવીર.

English summary
Know about the only home of the asiatic lions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X