For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિન્દુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મોના મહત્વપૂર્ણ કેન્દ્ર એલોરાની કેટલીક એક્સક્લૂસિવ તસવીરો...

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર રાજ્યના ઓરંગાબાદ જિલ્લાથી 30 કિમી દૂર એક પુરાતત્વિક સ્થળ છે જેને એલોરા ગુફાઓ કહેવામાં આવે છે. જે વિશ્વના વિરાસત સ્થળમાં સૂચિબદ્ધ છે. માનવામાં આવે છે કે આ ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશ દ્વારા કરાવવામાં આવ્યું હતું. એલોરા ભારતીય પાષાણ શિલ્પ સ્થાપત્ય કળાનો સાર છે, અત્રે 34 ગુફાઓ છે જે અસલમાં એક ઉર્ધ્વાધર ખડી ચરણાદ્રિ પર્વતનો એક ભાગ છે. જેમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ગુફા મંદિર બનેલા છે જેનું નિર્માણ પાંચમી અને દસમી સદીમાં કરાવવામાં આવ્યું હતું.

આપને બતાવી દઇએ કે અત્રે 12 બૌદ્ધ ગુફાઓ, 17 હિન્દુ ગુફાઓ અને 5 જૈન ગુફાઓ છે. જે તમામ આસ-પાસ બનેલી છે અને પોતાના નિર્માળ કાળના ધાર્મિક સોહાર્દને દર્શાવે છે. અત્રે નોંધનીય છે કે બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને પણ સમર્પિત પવિત્ર સ્થાન એલોરા પરિસર માત્ર અદ્વિત્તિય કળાત્મક સૃજન અને એક ટેકનિકલી ઉત્કૃષ્ટ જ નહીં પરંતુ તે પ્રાચીન ભારતના ધૈર્યવાન ચરિત્રની વ્યાખ્યા પણ કરે છે.

તો આવો આ અદ્વિત્તિય પ્રાચીન નિર્માણ કાર્યને જોઇએ એક્સક્લુસિવ તસવીરોમાં...

ગુફામાં પ્રવેશ

ગુફામાં પ્રવેશ

ગુફાની અંદર પ્રવેશ અને ગુફાની બહારથી જોતા પ્રવાસીઓની તસવીરો.
ફોટો કર્ટસી- Arjun P Nampoothiri

કોતરણી કરવામાં આવેલ સ્તંભ

કોતરણી કરવામાં આવેલ સ્તંભ

એલોરા ગુફાઓમાં આવેલ અલગ અલગ ગુફા અને સ્તંભોની તસવીર.
ફોટો કર્ટસી - Arjun P Nampoothiri

બૌદ્ધ મૂર્તિઓ

બૌદ્ધ મૂર્તિઓ

ગુફાની દિવાલો પર ખૂબ જ સુંદરતાપૂર્વક બૌદ્ધ મૂર્તિઓને કંડારવામાં આવી છે.
ફોટો કર્ટસી - Arjun P Nampoothiri

મંદિર

મંદિર

અત્રે આવેલા મંદિરોની વાસ્તુકલા અને સુંદરતા એવી છે જે કોઇ પણ પ્રવાસીને મોહિત કરી શકે છે.
ફોટો કર્ટસી - Arjun P Nampoothiri

દેવ અને દાનવ

દેવ અને દાનવ

દેવતા અને દાનવને દેખાતી ગુફા મંદિરની એક મન મોહી લેનારી તસવીરો.
ફોટો કર્ટસી - Arjun P Nampoothiri

વિશાળ સ્તંભ

વિશાળ સ્તંભ

ઇતિહાસ અને વાસ્તુમાં રસ દાખવનારાઓને અચરજમાં મૂકી દેશે અત્રેના વિશાળ સ્તંભ.
ફોટો કર્ટસી - Arjun P Nampoothiri

બૌદ્ધ ચેંબર

બૌદ્ધ ચેંબર

પ્રાચીન નક્કાશી, વાસ્તુ અને કળાને દર્શાવતી એક ગુફાનું એક બૌદ્ધ ચેમ્બર.
ફોટો કર્ટસી - Arjun P Nampoothiri

વિશાળ મૂર્તિઓ

વિશાળ મૂર્તિઓ

ગુફામાં આવેલ મૂર્તિઓ અંગે કહેવામાં આવે છે કે તેમને વિશાળ પહાડોને કોતરીને નિર્માણ કરવામાં આવ્યું છે.
ફોટો કર્ટસી - Arjun P Nampoothiri

પ્રાચીન અવશેષ

પ્રાચીન અવશેષ

પાંચમી અને દસમી શદીની કળાને દર્શાવે છે ગુફામાં આવેલા અવશેષો.
ફોટો કર્ટસી - Arjun P Nampoothiri

રોક કટ ટેમ્પલ

રોક કટ ટેમ્પલ

એલોરાના એક રોક કટ ટેમ્પલની મનમોહક તસવીરો.
ફોટો કર્ટસી - Arjun P Nampoothiri

લાંબી ગલિયો

લાંબી ગલિયો

ગુફામાં એક લાંબી અને દૂર સુધી ફેલાયેલ ગલિયો છે જેની એક તસવીર.
ફોટો કર્ટસી - Arjun P Nampoothiri

ભારતના ટોપ 5 બંજી જમ્પિંગ ડેસ્ટિનેશન...

ભારતના ટોપ 5 બંજી જમ્પિંગ ડેસ્ટિનેશન...

વધુ જાણવા માટે અહીં ક્લિક કરો...વધુ જાણવા માટે અહીં ક્લિક કરો...

English summary
Here are the tourist places to visit in Ellora.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X