For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હુગલી, ભારતનું એક સાંસ્કૃતિક કેન્દ્ર

|
Google Oneindia Gujarati News

હુગલી અથવા જે હુગલી-ચુચુરાના નામથી જાણીતુ છે, ભારતના એ સ્થળોમાનું એક છે, જ્યાં પોર્ટુગીઝ, ડચ અને બ્રિટશ જેવા અનેક સંસ્કૃતિના સાંસ્કૃતિક આધારિત અવશેષોના પ્રભાવ જોવા મળે છે. મુગલ સામ્રાજ્ય, જેના નિશાન આજે પણ હુગલીમાં જોવા મળે છે, બાદમાં બ્રિટિશ સામ્રાજ્યને ભારતમાં કોલકતા, હલ્દિયા અને હુગલી જેવા સ્થળો પર પોતાની જડો ફેલાવવાનું શરૂ કર્યુ.

હુગલી આજે એક સમૃદ્ધ નદી બંગદગાહ છે તથા કોલકતા, જે રાજ્યની રાજધાનીથી અમુક કિમીના અંતરે સ્થિત છે. નદી નૌકા સેવા દ્વારા હુગથી ઉત્તરમાં 24 પરગના ઘણું સુલભ છે. ખરા અર્થમાં હુગલ નદી પૂર્ણ રીતે ભાગીરથીના તટ પર સ્થિત છે, હુગલીને માત્ર હુગલી નદીના રૂપમા પણ ઓળખવામાં આવે છે.

હુગલીને કોલકતાના એક વિસ્તારિત ઉપનગરના રૂપમાં બનાવવામાં આવ્યું છે. કોલકતા આવેલા પ્રવાસીઓ માટે આ સ્થળ એક શ્રેષ્ઠ એકદિવસીય યાત્રા સાબિત થઇ શકે છે. કોલકતાના મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળોમાંના મોટાભાગના સ્થળોમાં હુગલી એક દિવસમાં પરત ફરી શકાય તેવા સ્થળોમાં આવે છે. હુગલીના સ્થાનિક લોકોની શૈલી મહાનગરીય છે, તથા તે ઘણા આધુનિક છે.

ચિનસૂરા એન.એસ.રોડ એક એવુ સ્થળ છે, જ્યાં તમારી ઇચ્છા પૂર્ણ કરતા તમામ પ્રકારના નવીનતમ ફેશનના બ્રાન્ડ્સ, ટેક્નોલોજી, તથા રેસ્ટોરાં મળી જશે. હુગલીમાં સ્થાનિક બંગાળી વ્યંજનોમાં ખાસ કરીને સ્વાદિષ્ટ સમુદ્રી ભોજન ઘણું લોકપ્રીય છે, તો ચાલો તસવીરો થકી જોઇએ હુગલીને.

શિલાલેખ

શિલાલેખ

હુગલીમાં આવેલા ઇમામવાડાના પ્રાર્થના હોલમાં રાખવામાં આવેલો શિલાલેખ

પ્રાર્થના હોલ

પ્રાર્થના હોલ

હુગલીમાં આવેલા ઇમામવાડામાં આવેલો પ્રાર્થના હોલ

ઇમામવાડાનું પ્રાંગણ

ઇમામવાડાનું પ્રાંગણ

હુગલીમાં આવેલા ઇમામવાડાનું પ્રાંગણ

કોરિડોર

કોરિડોર

હુગલીમાં આવેલા ઇમામવાડાનું કોરિડોર

ક્લોક ટાવર વિન્ડો

ક્લોક ટાવર વિન્ડો

હુગલીમાં આવેલા ઇમામવાડાનાં ક્લોક ટાવરની વિન્ડો

ક્લોક ટાવર

ક્લોક ટાવર

હુગલીમાં આવેલા ઇમામવાડામાં આવેલું ક્લોક ટાવર

મસ્જિદમાં લાગેલો ઘંટ

મસ્જિદમાં લાગેલો ઘંટ

હુગલીમાં આવેલા ઇમામવાડામાં આવેલી મસ્જિદમાં લાગેલો ઘંટ

મસ્જિદનો પાછળનો ભાગ

મસ્જિદનો પાછળનો ભાગ

હુગલીમાં આવેલા ઇમામવાડામાં આવેલી મસ્જિદનો પાછળનો ભાગ

બંદેલ ચર્ચ

બંદેલ ચર્ચ

હુગલીમાં આવેલું બંદેલ ચર્ચ

ચર્ચનું સુંદર દ્રશ્ય

ચર્ચનું સુંદર દ્રશ્ય

હુગલીમાં આવેલા બંદેલ ચર્ચનું સુંદર દ્રશ્ય

English summary
Hooghly also known as Hugli or Hooghly Chuchura is one of the few places in India that features remnant culture based influences of several civilizations like Portuguese, Dutch and British. After the Mughal empire signs of which can still be seen at Hooghly, the British Raj started spreading its roots in India at places like Kolkata, Haldia and Hooghly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X