OMG ! ભારતની આ ટ્રેનનું ભાડું છે 1 લાખ રૂપિયા

ટ્રેનથી આપણે બધા અવગત છીએ અને આપણે બધા પણ આપણા જીવનમાં ભલે એક વાર પણ ટ્રેનની યાત્રાજ જરૂરથી કરી હશે. બાળકો હોય કે વૃદ્ધ ટ્રેન બધાને આકર્ષિત કરે છે, પરંતુ જરા, જણાવો કે, શું તમે ક્યારેય એક એવી ટ્રેનની કલ્પના કરી છે, જેનું ભાડું પ્રતિદિન એક લાખ રૂપિયા કરતા વધારે હોય, કદાચ આ વાંચીને તમે ગભરાઇ જશો, પરંતુ આ સત્ય છે, અમે વાત કરી રહ્યાં છીએ ભારતની પહેલી પૈન ઇન્ડિયન સુપર લક્ઝરી ટ્રેન મહારાજા એક્સપ્રેસની જેની મુસાફરીનો આનંદ લૂંટવા માટે પ્રવાસીઓ દરરોજ એક લાખ રૂપિયા ચૂકવે છે.

મહારાજા એક્સપ્રેસ 2010થી ભારતીય રેલ દ્વારા ચલાવવામાં આવતી એક વૈભવી ટ્રેન છે. આ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશનનું સંયુક્ત સાહસ છે. આ ટ્રેનની ખાસ વાત એ છે કે તેનું ભાડુ લભગ પ્રતિ વ્યક્તિ પ્રતિ દિન 40 હજારથી ળઇને 1.25 લાખ રૂપિયા સુધી છે. નોંધનીય છે કે મહારાજા એક્સપ્રેસની ચાર યાત્રા કાર્યક્રમ છે, જે મોટા ભાગે દિલ્હીથી આગ્રા સુધી જાય છે. પછી તે ભારતના અન્ય ભાગોમાં પણ જાય છે. જ્યાં પ્રાચીન સ્મારકો, વિરાસત સ્થળ વિગેરેના દર્શન પણ કરવામાં આવે છે.

ટ્રેનનો ઇતિહાસ

તમને જણાવી દઇએ કે, ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન અને કોક્સ કિંગ્સ લિમિટેડ, જેને વિશ્વની સૌથી જૂની યાત્રા કંપનીઓમાની એક કહેવામાં આવે છે, તેમણે મહારાજા એક્સપ્રેસને ચલાવવા માટે એક સંયુક્ત સાહસ પર હસ્તાક્ષર કર્યા છે. મહારાજા એક્સપ્રેસ ભારતની સૌથી કિંમતી વૈભવી ટ્રેન છે. 2010માં આંતરરાષ્ટ્રીય રેલવે યાત્રીઓની સોસાયટી દ્વારા ટ્રેન પર આવાસ અને ભોજનની સુવિધા, સેવા અને બંધ ગાડી ભ્રમણ કાર્યક્રમ માટે પ્રશંસા કરવામાં આવી અને 2011માં તેને વિશ્વની સૌથી વૈભવી 25 ટ્રેનોની યાદીમાં સામેલ કરવામાં આવી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ અને જોઇએ આ વૈભવી ટ્રેનને.

યાત્રાનો કાર્યક્રમ

યાત્રાનો કાર્યક્રમ

રોયલ ઇન્ડિયા(8 દિવસ/7 રાત્રી): દિલ્હી-આગરા-રણથંભોર-જયપુર-બીકાનેર-જોધપુર-ઉદયપુર-વડોદરા-મુંબઇ

ક્લાસિકલ ઇન્ડિયા(7 દિવસ/6 રાત્રી)

ક્લાસિકલ ઇન્ડિયા(7 દિવસ/6 રાત્રી)

ક્લાસિકલ ઇન્ડિયા(7 દિવસ/6 રાત્રી): દિલ્હી-આગરા-ગ્વાલિયર-ખજૂરાહો-બાંઘવગઢ-વારાણસી-લખનઉ-દિલ્હી

પ્રીંસલી ઇન્ડિયા(8 દિવસ/7 રાત્રી)

પ્રીંસલી ઇન્ડિયા(8 દિવસ/7 રાત્રી)

પ્રીંસલી ઇન્ડિયા(8 દિવસ/7 રાત્રી): મુંબઇ-વડોદરા-ઉદયપુર-જોધપુર-બીકાનેર-જયપુર-રણથંભોર- આગરા- દિલ્હી

રોયલ સજોર્ણ(8 દિવસ/7 રાત્રી)

રોયલ સજોર્ણ(8 દિવસ/7 રાત્રી)

રોયલ સજોર્ણ(8 દિવસ/7 રાત્રી): દિલ્હી-જયપુર-કોટા-રણથંભોર-આગરા-દિલ્હી

ટ્રેનમાં 23 ડબ્બા

ટ્રેનમાં 23 ડબ્બા

આ ટ્રેનમાં 23 ડબ્બા છે, જે ભારતના મહારાજાઓના વ્યક્તિગત જીવનની યાદ અપાવે છે. આ ટ્રેનમાં બે અત્યાધિક સુંદર ભોજનાલય, એક અવલોકન લાઉંડ, એક યાદગાર વસ્તુઓની દુકાન અને રહેવા માટે 43 શાનદાર કેબિન છે, સેપરેટ બાથરૂમ અને હોમ થિયેટરની સુવિધા પણ છે.

એશિયાની સૌથી મોંઘી ટ્રેન

એશિયાની સૌથી મોંઘી ટ્રેન

મહારાજા એક્સપ્રેસનો સમાવેશ એશિયાની સૌથી મોંઘી ટ્રેનમાં થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X