વિતેલા યુગનો અનુભવ કરાવે છે ‘The Granary of Kerala’
પાલક્કડ, જેને પૂર્વમાં પાલઘાટના નામથી ઓળખવામાં આવતું હતું, કેરળનો એક જિલ્લો છે, જે પશ્ચિમી ઘાટના સર્પાકાર પર્વતોમાં સ્થિત છે. પાલક્કડ કેરળના અન્ય ભાગોના મુખ્ય રૂપથી પોતાના ગ્રાણીમ પરિવેશ અને ધાનની ખેતીના કારણે અલગ છે. લાંબી કતારમાં પૉમના વૃક્ષ, હર્યા ભર્યા મેદાન, ગાઢ ઉષ્ણકટિબંધીય જંગલ અને વાકાચૂકા પર્વતીય માર્ગો પ્રવાસીને શાનદાર દ્રશ્ય પ્રસ્તૃત કરે છે. કેરળના ધાન ઉત્પાદનમાં મહત્વપૂર્ણ યોગદાન હોવાના કારણે પાલક્કડને કેરળના ધાનનો કટોરો(The Rice Bowl of Kerala) અને કેરળનું અન્ન ભંડાર(The Granary of Kerala) કહીને પણ સંબોધવામાં આવે છે.
પાલઘાટ દર્રા પશ્ચિમી ઘાટમાં એક પ્રાકૃતિક માર્ગ છે, જે પાલક્કડને કેરળ તથા પડોશી રાજ્ય તમિળનાડુ સાથે જોડે છે. કેરળના અન્ય જિલ્લાઓથી અલગ અહી તમિળ લોકો રહે છે, જેના કારણે આ ક્ષેત્રમાં એક અનોખી સંસ્કૃતિનો વિકાસ થયો છે. તમિળનાડુ નજીક હોવાના કારણે અહીની ભોજન પદ્ધતિ અલગ જ પ્રકારની છે, અહી પારંપરિક કેરળ અને તમિળ સ્વદોંને પ્રાથમિકતા આપવામાં આવે છે.
પાલક્કડના અનોખા સાંસ્કૃતિક ઇતિહાસમાં અહીના મંદિરોના તહેવારો અને સારી રીતે સંરક્ષિત કર્ણાટક સંગીતે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કર્ણાટક સંગીત પ્રસિદ્ધ બે દિગ્ગજ સંગીતકારો ચેમ્બઇ વૈદ્યનાથ ભાગાવતાર અને પાલક્કડ મણિ ઐયરનું જન્મસ્થળ હોવાના કારણે પાલક્કડ દેશભરના સંગીત પ્રેમીઓનું ધ્યાન આકર્ષિત કરે છે. પાલક્કડમાં કિલ્લાઓ, મંદિરો, ડેમો, વન્યજીવ અભ્યારણ્યો, ધોધ, પાર્ક, સુંદર પ્રાકૃતિક દ્રશ્યો જેવા અનેક દર્શનીય વિકલ્પ છે. પાલક્કડના કિલ્લા અને જૈન મંદિરોનું ઐતિહાસિક મહત્વ છે, જે વર્ષભર પ્રવાસીઓને આકર્ષિત કરે છે. મનોરંજક પાર્કની સાથોસાથ ક્ષેત્રમાં સ્થિત માલમપુઝા ડેમ અને બગિચા ઉત્કૃષ્ટ પ્રવાસન સ્થળના રૂપમાં કાર્ય કરે છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ કેરળના પાલક્કડને.

જૈન મંદિર
પાલક્કડમાં આવેલું જૈન મંદિર

જૈન મંદિર
પાલક્કડમાં આવેલું જૈન મંદિર

પરમ્બિકુલમ વન્યજીવ અભ્યારણ્ય
પાલક્કડમાં આવેલું વન્યજીવ અભ્યારણ્ય

પરમ્બિકુલમ વન્યજીવ અભ્યારણ્ય
પાલક્કડમાં આવેલું વન્યજીવ અભ્યારણ્ય

પરમ્બિકુલમ વન્યજીવ અભ્યારણ્ય
પાલક્કડમાં આવેલું વન્યજીવ અભ્યારણ્ય

પરમ્બિકુલમ વન્યજીવ અભ્યારણ્ય
પાલક્કડમાં આવેલું વન્યજીવ અભ્યારણ્ય

પાલક્કડ કિલ્લો
પાલક્કડમાં આવેલા પાલક્કડ કિલ્લાનું શાનદાર દ્રશ્ય

કંજિરાપુર્રા
પાલક્કડમાં આવેલા કંજિરાપુર્રાનું સુંદર અને શાનદાર દ્રશ્ય

કંજિરાપુર્રા
પાલક્કડમાં આવેલા કંજિરાપુર્રાનું સુંદર અને શાનદાર દ્રશ્ય

કંજિરાપુર્રા
પાલક્કડમાં આવેલા કંજિરાપુર્રાનું સુંદર અને શાનદાર દ્રશ્ય

કંજિરાપુર્રા
પાલક્કડમાં આવેલા કંજિરાપુર્રાનું સુંદર અને શાનદાર દ્રશ્ય
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
