ભારતની એવી હોટલ્સ જેનું એક દિવસનું ભાડું છે 6 લાખ રૂપિયા

Posted By: Super
Subscribe to Oneindia News

પોતાની સાંસ્કૃતિક વિવિધતા અને વિશેષતાના કારણે આજે ભારતનો સમાવેશ વિશ્વના એ દેશોમાં થાય છે જ્યાં દર વર્ષે લાખો વિદેશી પ્રવાસી ફરવા આવે છે, જે અહીંના પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપતા દર વર્ષે સારી એવી વિદેશી મુદ્રા પણ આપણને આપતા જાય છે. આ બધાની વચ્ચે તમારી કેવી પ્રતિક્રિયા હશે જ્યારે તમે એવું સાંભળો કે ભારતમાં એવી અનેક હોટલ્સ છે, જેમાં એક રાત વિતાવનારા પ્રવાસીને લાખો રૂપિયા ચૂકવવા પડે છે? અથવા એવું કહીએ કે આજે હિન્દુસ્તાનમાં એવી હોટલ્સ ઓછી નથી, જ્યાં રોકાવા માટે તમારે 1થી 6 લાખ રૂપિયા દરરોજ ખર્ચવા પડે.

એ ખરી વાત છે કે, એક સામાન્ય નાગરીક માટે આ એક સ્વપ્ન સમાન હશે, પરંતુ ભારતમાં આવી હોટલ્સમાં રોકાવાની હિંમત એ લોકો કરી શકે છે તેમની પાસી અસંખ્ય પૈસો છે. તો ચાલો આજે અમે તમને આવી જ કેટલીક હોટલ્સ અંગે જણાવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ, કે આખરે એવું તે શું ખાસ છે આ વૈભવી હોટલ્સમાં કે જેમાં રોકવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી નાંખે છે અને તે અન્ય હોટલ્લ કરતા અલગ અને મોંઘી શા માટે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ અને જોઇએ આ હોટલ્સને.

તાજ લેક પેલેસ ઉદયપુર

તાજ લેક પેલેસ ઉદયપુર

આ હોટલ્સનો સમાવેશ ભારતની સૌથી શાનદાર હોટલ્સમાં થાય છે. આ હોટલને હનીમૂન માટે પરફેક્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન માનવામાં આવે છે. જો તમે અહીંના પ્રેસિડેન્શલ સૂટમાં રોકાવ તો તમારે એક દિવસના 6 લાખ રૂપિયા ચૂકવવા પડે છે.

લીલા પૈલેસ કેમ્પેન્સ્કી, નવી દિલ્હી

લીલા પૈલેસ કેમ્પેન્સ્કી, નવી દિલ્હી

આ હોટલમાં સુવિધા ઉપરાંત આ હોટલની તમામ બારીઓ બૂલેટ પ્રૂફ છે. આ હોટલનું ઓછામાં ઓછું ભાડું 25 હજાર અને જો તમે મહારાજા સૂટમાં રોકાવ તો એ માટે તમારે 4.5 લાખ રૂપિયા ચૂકવવા પડે છે.

લીલા પૈલેસ કેમ્પેન્સ્કી, નવી દિલ્હી

લીલા પૈલેસ કેમ્પેન્સ્કી, નવી દિલ્હી

આ હોટલનો શાનદાર પ્રવેશ દ્વાર

લીલા પૈલેસ કેમ્પેન્સ્કી, નવી દિલ્હી

લીલા પૈલેસ કેમ્પેન્સ્કી, નવી દિલ્હી

આ હોટલને ઇન્ટીરિયર અને અહીની સજાવટ કોઇને પણ મોહી શકે છે.

લીલા પૈલેસ કેમ્પેન્સ્કી, નવી દિલ્હી

લીલા પૈલેસ કેમ્પેન્સ્કી, નવી દિલ્હી

હોટલના અન્ય હોલનું ઇન્ટીરિયર

ધ ઓબરોય, ગુડગાવ

ધ ઓબરોય, ગુડગાવ

આ હોટલની ખાસિયત છે કે અહીં ભારતનું એકમાત્ર સિગાર લૉજ ઉપસ્થિત છે. અહીં સિંગલ ડીલક્સ રૂપનું એક દિવસનું ભાડું 30 હજાર રૂપિયા છે. અહીં આર્ટ ગેલરીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે તમને મોહિત કરવા માટે પુરતું છે.

ધ ઓબરોય, ગુડગાવ

ધ ઓબરોય, ગુડગાવ

હોટલની લોબીની એક ઘણી જ આકર્ષક તસવીર

ધ ઓબરોય, ગુડગાવ

ધ ઓબરોય, ગુડગાવ

હોટલનો સુંદર બેડરૂમ

ધ ઓબરોય, ગુડગાવ

ધ ઓબરોય, ગુડગાવ

હોટલનો શાનદાર ડાઇનિંગ હોલ

ધ ઓબરોય, મુંબઇ

ધ ઓબરોય, મુંબઇ

મુંબઇમાં આ હોટલ મરીન ડ્રાઇવ પર સ્થિત છે, જે મુંબઇની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે. અહીંના ડિલક્સ રૂમનું ભાડું 30 હજાર રૂપિયા અને પ્રેસિડેન્શલ સૂટનું ભાડું 3 લાખ રૂપિયા છે.

ધ ઓબરોય, મુંબઇ

ધ ઓબરોય, મુંબઇ

હોટલના ડાઇનિંગ હોલની તસવીર

ધ ઓબરોય, અમરવિલાસ, આગરા

ધ ઓબરોય, અમરવિલાસ, આગરા

આ સ્થળ એ લોકો માટે છે જેમને રોમેન્ટિક થવાનો શોખ છે. આ હોટલ તાજ મહેલથી ઘણી જ નજીક છે અને તેને એવી રીતે બનાવવામાં આવી છે કે ત્યાં જઇને તમને એવું લાગે કે તમે કોઇ રોયલ લાઇફ જીવી રહ્યાં છો. તેના કોહિનૂર સૂટની કિંમત 2.5 લાખ રૂપિયા છે.

ધ ઓબરોય, અમરવિલાસ, આગરા

ધ ઓબરોય, અમરવિલાસ, આગરા

હોટલનું અંદરનું દ્રશ્ય

ધ ઓબરોય, અમરવિલાસ, આગરા

ધ ઓબરોય, અમરવિલાસ, આગરા

હોટલની બારીમાંથી લેવામાં આવેલી તાજ મહેલની તસવીર

ધ ઓબરોય, અમરવિલાસ, આગરા

ધ ઓબરોય, અમરવિલાસ, આગરા

વૈભવતાને પરિભાષિત કરવાનું સૌથી ઉત્તમ ઉદાહરણ આગરાની આ હોટલ છે. જે સુંદરતાના દિવાના છે તેમને આ હોટલ મોહી લેશે.

તાજ લેન્ડ એન્ડ્સ મુંબઇ

તાજ લેન્ડ એન્ડ્સ મુંબઇ

આ હોટલનો સમાવેશ મુંબઇ સ્થિત બાંદ્રાની સૌથી સુંદર હોટલ્સમાં થાય છે, જ્યાં તમે વિશાળ અરબ સાગરના દર્શન કરી શકો છો, અહીંના ડીલક્સ રૂમનું ભાડું 23 હજાર અને પ્રેસિડેન્શલ સૂટનું ભાડું 2.5 લાખ રૂપિયા છે.

ઓબરોય રાજવિલાસ, જયપુર

ઓબરોય રાજવિલાસ, જયપુર

જો તમે એક રાજા અથવા રાણીની જેમ રહેવા માગો છો તો જયપુર સ્થિત ઓબરોય રાજવિલાસ આવો. અહીંના કોહિનૂર વિલાનું એક દિવસનું ભાડું 2.30 લાખ રૂપિયા છે અને ડીલક્સ રૂમનું ભાડું 35 હજાર રૂપિયા છે.

ઓબરોય રાજવિલાસ, જયપુર

ઓબરોય રાજવિલાસ, જયપુર

આ હોટલ કોઇ સ્વર્ગથી કમ નથી. અહીં તમને તમામ આધારભૂત સુવિધાઓ મળી જશે.

ઓબરોય રાજવિલાસ, જયપુર

ઓબરોય રાજવિલાસ, જયપુર

આ હોટલની મન મોહી લે તેવી તસવીર

તાજ ફલકુનમા પેલેસ હૈદરાબાદ

તાજ ફલકુનમા પેલેસ હૈદરાબાદ

હોટલના ઇન્ટીરિયરની તસવીર

તાજ ફલકુનમા પેલેસ હૈદરાબાદ

તાજ ફલકુનમા પેલેસ હૈદરાબાદ

હોટલના ઇન્ટીરિયરની તસવીર

તાજ ફલકુનમા પેલેસ હૈદરાબાદ

તાજ ફલકુનમા પેલેસ હૈદરાબાદ

હોટલની એક ઘણી જ આકર્ષક તસવીર

લીલા પેલેસ કેમ્પેનસ્કી, ઉદયપુર

લીલા પેલેસ કેમ્પેનસ્કી, ઉદયપુર

આ હોટલ ઉદયપુરના પિછૌલા ઝીલ પાસે છે. લેક વ્યૂ રૂમ માટે તમારે 26 હજાર અને મહારાજા સૂટ માટે તમારે 2 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

લીલા પેલેસ કેમ્પેનસ્કી, ઉદયપુર

લીલા પેલેસ કેમ્પેનસ્કી, ઉદયપુર

લીલા પેલેસ કેમ્પેનસ્કી હોટલની શાનદાર તસવીર

તાજ મહેલ પેલેસ, મુંબઇ

તાજ મહેલ પેલેસ, મુંબઇ

આ હોટલ મુંબઇની ઓળખ છે. આ હોટલના ગ્રાન્ડ લક્ઝરી સૂટનું ભાડું 1.7 લાખ રૂપિયા અને અહીંનું સૌથી ઓછું ભાડું 21,500 રૂપિયા છે.

તાજ મહેલ પેલેસ, મુંબઇ

તાજ મહેલ પેલેસ, મુંબઇ

આ હોટલમાં પૂલ પર બેસીને યોગ કરતી એક વિદેશી પ્રવાસી

તાજ મહેલ પેલેસ, મુંબઇ

તાજ મહેલ પેલેસ, મુંબઇ

હોટલના ઇન્ટીરિયરનું દ્રશ્ય

તાજ મહેલ પેલેસ, મુંબઇ

તાજ મહેલ પેલેસ, મુંબઇ

હોટલની એક એવી તસવીર જે સુંદરતાના ચાહકને પોતાની તરફ આકર્ષિત કરી દે છે.

તાજ મહેલ પેલેસ, મુંબઇ

તાજ મહેલ પેલેસ, મુંબઇ

હોટલની એક એવી તસવીર જે સુંદરતાના ચાહકને પોતાની તરફ આકર્ષિત કરી દે છે.

English summary
Star hotels in India are many. But do you know about the best ones? Here is a star hotels list for you!

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.