For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જગતના તાત માટે સારા સમાચાર, હવે ખારા પાણીથી પણ કરી શકાશે ખેતી

ખેડુતો માટે ખુશખબર આવી છે. કશ્યમ એન્ટી સ્કેલ સિસ્ટમની મદદથી ખેડુતો હવે ખારા પાણીથી પણ પાક લઇ શકશે. એન્ટી સ્ક્લે સિસ્ટમની મદદથી ખારા પાણીને પણ ખેતી લાયક બનાવી શકાય છે. શ્રીનાથજી એગ્રો કોર્પોરેશને આ સિસ

|
Google Oneindia Gujarati News

ખેડુતો માટે ખુશખબર આવી છે. કશ્યમ એન્ટી સ્કેલ સિસ્ટમની મદદથી ખેડુતો હવે ખારા પાણીથી પણ પાક લઇ શકશે. એન્ટી સ્ક્લે સિસ્ટમની મદદથી ખારા પાણીને પણ ખેતી લાયક બનાવી શકાય છે. શ્રીનાથજી એગ્રો કોર્પોરેશને આ સિસ્ટમ વિકસાવી છે. આની મદદથી ખેડુતો ભરપુર માત્રામાં પાક લઇ શકશે. ભુજના કોડકી ગામે આ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. આ સેમીનારમાં મોટી સંખ્યામાં ખેડુતો હાજર રહ્યા હતા. આ સિસ્ટમની મદદથી ખેડુતો પ્રભાવિત થયા હતા. ખેડુતોએ પણ આ સિસ્ટમના વખાણ કર્યા હતા અને તેની મદદથી કેટલો ફાયદો થયો તે જણાવ્યું હતુ.

Farmer

Recommended Video

ખેડૂતો માટે ખુશખબર ,હવે ખારા પાણીમાં લઈ શકાશે પાક

આ પણ વાંચો: ગાધીધામમાં પરિવારે કરી 19 વર્ષીય પુત્રીની હત્યા, યુવતીનું હતું અફેર

English summary
The good news for the farmers, can now also be cultivated with salt water
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X