Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Aquarius Business Horoscope 2021: શરૂઆતી પરેશાની બાદ સમય સારો છે

Aquarius Business Horoscope 2021: શરૂઆતી પરેશાની બાદ સમય સારો છે

Aquarius Business Horoscope 2021: કુંભ રાશિના જાતકોએ વર્ષ 2021ની શરૂઆત પરેશાનીઓ સાથે કરવી પડી શકે છે. વેપારને લઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દશમા સ્થાનમાં શનિ ગુરુની ઉપસ્થિતિ રહેવાથી શનિની ત્રીજી દ્રષ્ટિ તમારા ધન સ્થાન પર રહેશે. આના પ્રભાવથી અનપેક્ષિત નુકસાનની આશંકા છે. માર્ચ સુધીના સમયમાં અત્યાધિક સતર્ક અને સાવધાન રહેવાની જરૂરત છે. આ દરમ્યાન નવું કામ પ્રારંભ કરવાની કોશિશ કરો, સાથે જ વડું નુકસાન કરવાથી પણ બચવું પડશે. જે કાર્ય વ્યવસાય પહેલાં ચાલી રહ્યું છે તે ચાલુ રહેવા દો. એપ્રિલ બાદ જ્યારે પરિસ્થિતિઓ થોડી સુધરશે તો લાભ જરૂર થશે, ત્યાં સુધી બિઝનેસના વિસ્તરણની યોજના પર કામ શરૂ કરો.

aqiarius

એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચેના સમયમાં સ્થિતિ થોડી સુધરશે. આ દરમ્યાન ગુરુના લગ્ન ભાવમાં ગોચરથી બિઝનેસમાં તમારી પ્રતિષ્ઠા અને ધાક વધશે. આ દરમ્યાન નવો કારોબાર સ્થાપિત કરી શકો છો. ભાગ્યનો સાથ મળવાથી પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. રોકાણથી લાભ, કારોબારના વિસ્તારથી લાભ મળશે. પાર્ટનરશિપમાં કોઈ વડું કંસ્ટ્રક્શન સાથે જોડાયેલા પ્રોજેક્ટ લઈ શકશો જે તમને ફાયદાકારક ઝોનમાં લઈને ઉભા કરી દેશે.

બિઝનેસ પર સંપૂર્ણ ધ્યાન નહિ આપી શકો

ઓક્ટોબરમાં તમારા સ્વાસ્થ્યમાં ગડબડી થઈ શકે છે જે કારણે બિઝનેસ પર પૂરું ધ્યાન નહિ આપી શકો. આ સમય તમારા માટે ભવિષ્યની યોજનાઓમાં રોકાણ કરવાનો રહેશે. સહયોગિઓ સાથે મળી યોજનાઓ બનાવો અને તેને ક્રિયાન્વિત કરવા તરફ અગ્રસર થાવ.

સોના- ચાંદીના કાર્યોમાં લાભ

આ પણ વાંચો

શનિ પ્રધાન બિઝનેસમાં આ વર્ષેે સારો લાભ થશે. લેખન, ફિલ્મ, ગ્લેમર ઈન્ડસ્ટ્રી, સોના- ચાંદીના કાર્યોમાં લાભ. હોટલ, ખાણીપીણી, કૃષિમાં આ વર્ષે જાતકોએ નુકસાન ઉઠાવવું પડી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X