Pisces Business Horoscope 2021: મીન રાશિના જાતકો માટે શાનદાર સફળતા લાવશે આ વર્ષ
Pisces Business Horoscope 2021: મીન રાશિના જાતકો માટે શાનદાર સફળતા લાવશે આ વર્ષ
Pisces Business Horoscope 2021: બિઝનેસમાં વિસ્તાર, નવા સ્ટાર્ટઅપમં રોકાણ, નાણાકીય સંસાધન વધારવાના મામલામાં 2021 દરમ્યાન મીન રાશિના જાતકો અવ્વલ રહેશે. આ વર્ષે તમારી જૂની કમિઓ દૂર કરી બિઝનેસમાં દૂરદર્શિતાનું ધ્યાન રાખવા માટે આગળ વધવાનું છે. 11મા ભાવનો શનિ અને ગુરુ આવકના અનેક સ્રોત તરફ ઈશારો કરી રહ્યા છે. તમે અનેક પ્રકારના કારોબાર કરશો. પહેલેથી જે કામ ચાલી રહ્યા છે તે ઉપરાંત નવા કામ સાથે શરૂ કરશો. શનિ અને ગુરુ પ્રધાન કાર્યોથી સારો ફાયદો કમાશો. ગુરુ તમારી રાશિનો સ્વામી પણ છે જે એકાદશી અને એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે દ્વાદશમાં ગોચર કરશે, જેનાથી લાભ જ લાભ થશે.

જો તમે તમારો ઉદ્યોગ સ્થાપિત કરવા માંગો છો તો કોઈ એવી વસ્તુનું કામ શરૂ કરો જેની જરૂરત વ્યક્તિને દૈનિક જીવનમાં દરરોડ પડતી હોય. સૌંદર્ય પ્રસાધન, ખણીપીણી સાથે જોડાયેલી વસ્તુઓ, રેડીમેડ ફૂડ આઈટમ વગેરેથી કામથી તમને લાભ થશે. જો તમે પ્રોપર્ટી ડિલિંગ, પેટ્રોલ પંપ વ્યવસાય, ઓઈલ કારોબારી છો તો જરા સતર્ક રહો. આ ક્ષેત્રોમાં વધુ રોકાણ કરવાથી નુકસાન ઉઠાવવા માટે પણ તૈયાર રહેવું પડશે. ગ્રહોના સંકેત છે કે આ વર્ષે તમે વિસ્તરણ માટે લોન લેશો અને નક્કી સમય અવધિમાં લોન ચૂકવવામાં સફળ પણ રહેશો.
ખેતી સાથે જોડાયેલ ઉત્પાદનોનો બિઝનેસ સર્વશ્રેષ્ઠ રહેશે
ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે તમે સર્વસંપન્ન કારોબારના રૂપમાં તમારી સાખ સ્થાપિત કરવામાં સફળ થશો. ખેતી અને ખેતી સાથે જોડાયેલ ઉત્પાદનોનું બિઝનેસ સર્વશ્રેષ્ઠ રહેશે.












Click it and Unblock the Notifications
