Libra Business Horoscope 2021: તુલા રાશિના જાતકો માટે સફળતા દાયક રહેશે વર્ષ
Libra Business Horoscope 2021: તુલા રાશિના જાતકો માટે સફળતા દાયક રહેશે વર્ષ
Libra Business Horoscope 2021: પોતાના વ્યવસાયને ગતિ આપવા માટે તુલા રાશિના જાતકો પાસે વર્ષ 2021માં ધનની કોઈ કમી નહિ રહે. યોગ્ય યોજનાઓ અને સમય પર કરવામાં આવેલાં કાર્યોથી તમે સફળતા હાંસલ કરી શકો છો. વર્ષ દરમ્યાન આર્થિક સ્થિતિ મજબૂત કરવાના જેટલા પણ પ્રયાસ કરશો તેમાં નિશ્ચિત રૂપે સફળતા મળશે. આ વર્ષે તમે જૂના કરજાઓથી પણ મુક્તિ મેળવી શકશો.

પાછલા વર્ષે કોરોના મહામારીને કારણે જે નુકસાન થયું તેની પણ આ વર્ષે ભરપાઈ કરી શકશો. વેપારમાં વૃદ્ધિમાં પરિવારના કોઈ સભ્યનો સાથ મળશે. જે તમારા પિતા, ભાઈ અથવા જીવનસાથી હોય શકે છે. જાન્યુઆરીથી માર્ચ2021 વચ્ચે કોઈ એવા બિઝનેસમાં પ્રોફિટ થશે જે તમે પહેલી વાર કર્યો હોય. જેનો અર્થ છે કે તમે આ વર્ષે નવા- નવા બિઝનેસમાં પણ રોકાણ કરશો.
કોઈ દગાનો શિકાર બની શકો
નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સંગઠન સાથે જોડાયેલા વેપારી કોઈ દગાનો શિકાર બની શકે છે. આ સમય મે- જૂનના મધ્યનો રહેશે. લગ્ઝરી આઈટમ, ઈલેક્ટ્રોનિક્સ, જ્વેલરી, આર્ટિફિશિયલ ડેકોરેટિવ પ્રોડક્ટ્સ, મેડિકલ ફિલ્ડમાં લાભ થશે. આ રાશિના લોકો ખાણીપીણી ઈન્ડસ્ટ્રીમાં જબરું રોકાણ ના કરે. સાથે જ રેડીમેડ રિટેલ ગાર્મેંટમાં પણ વધુ પૈસા ના ફસાવે.
પ્રયત્ન કરો સફળતા મળશે
કોર્પોરેટ સેક્ટરમાં કામ કરી રહેલા યુવાનો આ વર્ષે પોતાનો સ્ટાર્ટઅપ શરૂ કરવા તરફ પ્રવૃત્ત થશે. વર્ષ 2021નો ઉત્તરાર્ધ આ હિસાબે સારો રહેશે. જે લોકો નવું કામ શરૂ કરવા માંગે છે તેઓ પણ આ દરમ્યાન પ્રયત્ન કરે, સફળતા અવશ્ય મળશે.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
