For Quick Alerts
For Daily Alerts

જાણો કેવો સ્વભાવ હોઈ છે, ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોનો...
જે રીતે રાશીનો પ્રભાવ તમારા વ્યક્તિત્વ પર પડે છે. તે જ રીતે તમે જે મહિનામાં જન્મેલા છો, તેનો પણ પ્રભાવ તમારા પર દેખાઈ આવે છે. ચાલો અહી વાત કર્યે એ લોકોની જેનો જન્મદિવસ ફેબ્રુઆરીમાં આવે છે.
- તમારામાં ગજબની આકર્સન શક્તિ હોઈ છે.
- તમે ઘણા જ હસમુખ અને ખુશમિજાજ વ્યક્તિ છો.
- તમને સમજી શકવું એટલું બધું મુશ્કિલ નથી પરંતુ એટલું સરળ પણ નથી.
- તમે દિલ થી ઘણા જ ભાવુક હોવ છો.
- તમે દરેક વ્યક્તિનું સાંભળો છો પરંતુ છેલ્લેતો તમારા મનનું જ કરો છો.

ઘણા ખર્ચીલા
તમે ઘણા જ ખર્ચીલા પ્રકારના વ્યક્તિ છો. તમે પૈસા બચાવામાં માનતા જ નથી.

રોમેન્ટિક
તમે ઘણા જ રોમેન્ટિક પણ છો.

નાની નાની વાતો
તમે નાની નાની વાતોને પણ દિલ પર લઇ લો છો.

ઈમાનદાર
તમે ઈમાનદાર હોવાથી લોકોમાં લોકપ્રિય પણ હશો.

બેજવાબદાર
તમે ઘણા જ બેજવાબદાર વ્યક્તિ હોવાથી ઘણી વાર તમારી પ્રગતિ થતી અટકી જાય છે.

શું લકી છે
લકી નંબર : 4,7,9
લકી કલર : સફેદ, બેબી પિંક

શું લકી છે
લકી દિવસ: શનિવાર, ગુરુવાર
Comments
English summary
February born people are very loving, Funny and Sweet. They are extremely loyal to their friends. They are rewarding to the utmost level.
Story first published: Monday, February 1, 2016, 11:40 [IST]