જાણો કઇ રાશિના લોકો કેવી રીતે કરે છે ચુંબન
હેડલાઇન વાંચ્યા બાદ તમે વિચારી રહ્યાં હશો કે ચુંબનનું જ્યોતિષમાં શુ કામ? તો અમે તમને જણાવી દઇએ કે જ્યોતિષ એક એવી વિદ્યા છે, જેનો સંબંધ દરેક બાબતો સાથે છે, કારણ કે તારાઓ અને રાશિ વ્યક્તિના વ્યક્તિત્વ બતાવવાની સાથો-સાથ એ પણ જણાવે છે કે સામેની વ્યક્તિ કેવો વ્યવહાર કરે છે. કારણ કે ચુંબનનું સીધું જોડાણ વ્યક્તિત્વ સાથે હોય છે, તેથી તમે એ જાણી શકો છો કે તમારો અથવા તમારી પાર્ટનર કેવી રીતે કીસ કરશે.
જે રીતે જ્યોતિષની વિદ્યા સામુદ્રિકશાસ્ત્રમાં શરીરના અંગોના આધાર પર તેના વ્યક્તિત્વનું આંકલન કરવામાં આવે છે, તેવી જ રીતે વ્યક્તિની રાશિ અને રાશિથી વ્યક્તિત્વ અને વ્યક્તિત્વથી તેના પ્રેમ કરવાના અંદાજનો અંદાજો લગાવી શકાય છે.
તમે જ્યોતિષથી એ પણ જાણી શકો છો કે, કઇ રાશિની વ્યક્તિ બેડરૂમમાં કેવો વ્યવહાર કરશે, આલિંગનથી લઇને અન્ય બાબતો સુધી કોનું કેવું પરફોર્મન્સ હોય છે, પરંતુ અમે અહીં તેના પ્રથમ સ્ટેપ ચુંબનની વાત કરી રહ્યાં છીએ. ખાસ વાત એ છે કે જો તમારી લવલાઇફ સારી નથી ચાલી રહી તો, તમે તમારા પાર્ટનરની રાશિના માધ્યમથી જાણી શકો છો કે તે કેવું ચુંબન પસંદ કરશે.
જાણો કઇ રાશિના લોકો કેવી રીતે કરે છે ચુંબન

જાણો કઇ રાશિના લોકો કેવી રીતે કરે છે ચુંબન
મેષ
મેષ રાશિવાળા કિસ કરવામાં ઘણી ઉતાવળ કરે છે અને તેમનું ચુંબન ઘણું જ કામુક હોય છે. તેમના એક ચુંબનથી જ પાર્ટનર કામુક થઇ ઉઠે છે.

જાણો કઇ રાશિના લોકો કેવી રીતે કરે છે ચુંબન
વૃષભ
વૃષભ રાશિવાળા કિસ કરતી વખતે હોંઠોને હોંઠો સાથે મિલવી દે છે અને ત્યાં જ રોકાઇ જાય છે. તે ઘણું વિચારીને ચુંબન કરે છે અને જલદી અટકતા નથી.

જાણો કઇ રાશિના લોકો કેવી રીતે કરે છે ચુંબન
મિથુન
મિથુન રાશિવાળા પુરુષ અથવા મહિલા જ્યારે ચુંબન કરે છે ત્યારે સંપુર્ણપણે ઝકડી લે છે અને ચુંબન વખતે તેમના મનમાં મસ્તી કરવાનો વિચાર આવે છે અને તે પાર્ટનરને ગલીપચી કરે છે.

જાણો કઇ રાશિના લોકો કેવી રીતે કરે છે ચુંબન
કર્ક
કર્ક રાશિવાળા ચુંબન કરતી વખતે ઘણા હોટ હોય છે અને એવું લાગે છે કે તે હવે પાર્ટનરને જલદી છોડશે નહીં.

જાણો કઇ રાશિના લોકો કેવી રીતે કરે છે ચુંબન
સિંહ
સિંહ રાશિવાળા જંગલીની જેમ ચુંબન કરે છે અને ઘણીવાર ગાલો પર કરડવું, પાર્ટનરના શરીર પર હાથ ફેરવવો વગરે કરે છે.

જાણો કઇ રાશિના લોકો કેવી રીતે કરે છે ચુંબન
કન્યા
કન્યા રાશિવાળા ઘણા જટીલ હોય છે, જેતી તેમની સાથે ચુંબન કરતી વખતે વિચારવું પડે છે. તેમના પ્રેમીએ જોવું પડે છે કે તે પ્રેમ કરવાના મૂડમાં છે કે નહીં.
જાણો કઇ રાશિના લોકો કેવી રીતે કરે છે ચુંબન
તુલા
તુલા રાશિવાળા જ્યારે કિસ કરવા માટે આગળ વધે છે તો તેમના મનમાં એક ઉત્સાહ હોય છે. ચુંબન વખતે તે ભાવનાઓમાં ડુબી જાય છે. ખત્મ થયા બાદ તેમનામાં ચાહત હોય છે અને તે વારંવાર ચુંબન લે છે.

જાણો કઇ રાશિના લોકો કેવી રીતે કરે છે ચુંબન
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિવાળા એટલા કામુક હોય છે કે તે જેમ બને તેમ ઝડપથી ચુંબન પૂર્ણ કરવાના ફિરાકમાં રહે છે.
જાણો કઇ રાશિના લોકો કેવી રીતે કરે છે ચુંબન
ધન
ધન રાશિવાળા સરપ્રાઇઝ કિસ આપવાનું વધારે પસંદ કરે છે. એક ઝટકામાં તમામ પ્રમે છલકાવી દે છે.

જાણો કઇ રાશિના લોકો કેવી રીતે કરે છે ચુંબન
મકર
મકર રાશિવાળા કિસ કરતી વખતે ઘણા ઝડપથી કામુક થઇ જાય છે પછી તે ધીરે-ધીરે પ્રક્રિયા તરફ આગળ વધે છે.

જાણો કઇ રાશિના લોકો કેવી રીતે કરે છે ચુંબન
કુંભ
કુંભ રાશિવાળા ત્યાં સુધી પોતાના પાર્ટનરને ચુંબન કરતા રહે છે જ્યાં સુધી તેમનું મન ભરાઇ ના જાય. વાત જો ફ્રેન્ચ કિસની કરવામાં આવે તો તેમનાથી શ્રેષ્ઠ કોઇ હોઇ શકે નહીં.

જાણો કઇ રાશિના લોકો કેવી રીતે કરે છે ચુંબન
મીન
મીન રાશિવાળા સંપૂર્ણ તત્પરતા સાથે ચુંબન કરે છે અને લાંબા સમય સુધી જાળવી રાખે છે. જ્યાં સુધી પાર્ટનર તેને ના ના પાડે ત્યાં સુધી તે કિસ કરતા રહે છે.

Click it and Unblock the Notifications